શોધખોળ કરો

Pics: ડીપ નેક બ્લાઉઝની સાથે લેંઘો પહેરેલી Nikki Tamboli લાગી અપ્સરા, એક્ટ્રેસની અદાઓ પર ફેન્સ ફિદા....

ટીવી શૉ બિગ બૉસ ફેમ નિક્કી તંબોલી સોશ્યલ મીડિયા પર અત્યારે ખુબ જ એક્ટિવ છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/9
Nikki Tamboli: ટેલિવિઝન સ્ટાર એક્ટ્રેસ નિક્કી તંબોલી આજકાલ ફેન્સની વચ્ચે ખુબ જ ચર્ચિત ચહેરો બની ચૂકી છે. ટીવી શૉ બિગ બૉસ ફેમ નિક્કી તંબોલી સોશ્યલ મીડિયા પર અત્યારે ખુબ જ એક્ટિવ છે. હાલમાં જ તેને પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં અભિનેત્રી ભારતીય આઉટફિટમાં જોવા મળી રહી છે.

2/9
બિગ બૉસ ફેમ નિક્કી તંબોલી સોશ્યલ મીડિયા પર પોતાન ફેન્સને પોતાની અલગ જ સ્ટાઈલ અને અંદાજ બતાવે છે.

3/9
મોટાભાગે વેસ્ટર્ન આઉટફિટ્સમાં જોવા મળતી નિક્કી તંબોલી આ વખતે ઈન્ડિયન આઉટફિટ્સમાં દેખાઇ છે.

4/9
નિક્કી તંબોલીને આ અવતારમાં જોઈને તેના ફેન્સ તેના ખુબ જ વખાણ કરવા લાગ્યા છે.

5/9
નિક્કી તંબોલીએ તાજેતરમાં જ બ્રાઈડલ લેંઘો પહેરીને ફોટોશૂટ કરાવ્યું હતું.

6/9
આ તસવીરોમાં એક્ટ્રેસની સ્ટાઈલ કિલર લાગી રહી છે.

7/9
ફેન્સે પણ એક્ટ્રેસની સ્ટાઇલ અને અંદાજના ખુબ વાખણ કર્યા, કોઈએ લખ્યું- તમે અદભૂત દેખાઈ રહ્યા છો. તો કોઈએ કહ્યું- મારો ફોન ખૂબ જ ગરમ થઈ ગયો છે

8/9
નિક્કી તંબોલી ઓરેન્જ અને કૉપર ગૉલ્ડ કલરના લેંઘા ચોળીમાં પૉઝ આપતી જોવા મળી હતી.

9/9
અભિનેત્રીની ડીપ નેક તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે.

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget