શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Photos : લ્યો બોલો! 20 વર્ષથી આ અભિનેત્રી લગ્ન વગર જ રહે છે લિવ ઈનમાં
અનુપમા હાલ ટીવીની દુનિયા પર રાજ કરી રહી છે. શોના દરેક પાત્રને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આજે તમને શોમાં અનુપમાની ભાભીનું પાત્ર ભજવતી અભિનેત્રીની લાઈફને લઈ પરિચિત કરાવીશું.
![અનુપમા હાલ ટીવીની દુનિયા પર રાજ કરી રહી છે. શોના દરેક પાત્રને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આજે તમને શોમાં અનુપમાની ભાભીનું પાત્ર ભજવતી અભિનેત્રીની લાઈફને લઈ પરિચિત કરાવીશું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/09/3f8b8c82763382509d6eb8d0b933f83b1688919782790724_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Ashlesha Savant
1/6
![અમે વાત કરી રહ્યા છીએ આ શોમાં જોવા મળેલી અભિનેત્રી આશ્લેષા સાવંતની. જેને તમે પોપ્યુલર શો 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'માં પણ જોઈ હશે. આ શોમાં એક્ટર સંદીપ બાસવાના પણ જોવા મળ્યો હતો. જ્યાંથી તેમની મિત્રતા શરૂ થઈ અને પછી પ્રેમ ખીલ્યો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/09/9e204ff005ef4ef56af94c9a3c5b95649fc18.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમે વાત કરી રહ્યા છીએ આ શોમાં જોવા મળેલી અભિનેત્રી આશ્લેષા સાવંતની. જેને તમે પોપ્યુલર શો 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'માં પણ જોઈ હશે. આ શોમાં એક્ટર સંદીપ બાસવાના પણ જોવા મળ્યો હતો. જ્યાંથી તેમની મિત્રતા શરૂ થઈ અને પછી પ્રેમ ખીલ્યો.
2/6
![જાણીને નવાઈ લાગશે કે, આ કપલ છેલ્લા 20 વર્ષથી લગ્ન કર્યા વગર સાથે રહે છે. તેમના સંબંધો વિશે વાત કરીએ તો સંદીપ બાસવાના મીડિયામાં ઘણી વખત વાત કરી ચૂક્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/09/e0e131620089a00287e75452c904500d74d14.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જાણીને નવાઈ લાગશે કે, આ કપલ છેલ્લા 20 વર્ષથી લગ્ન કર્યા વગર સાથે રહે છે. તેમના સંબંધો વિશે વાત કરીએ તો સંદીપ બાસવાના મીડિયામાં ઘણી વખત વાત કરી ચૂક્યો છે.
3/6
![જ્યારે પણ અભિનેતાને લગ્ન વિશે પૂછવામાં આવે છે, ત્યારે તે કહે છે,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/09/fea6f93cd0fbd60605a04fd7142e17c9995c9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યારે પણ અભિનેતાને લગ્ન વિશે પૂછવામાં આવે છે, ત્યારે તે કહે છે, "તે લગ્નની બિલકુલ વિરુદ્ધ નથી. પરંતુ તેમનું માનવું છે કે બે વ્યક્તિઓ સાથે ત્યાં સુધી જ રહેવું જોઈએ જ્યાં સુધી તેમનામાં પ્રેમ હોય. જો પ્રેમ સમાપ્ત થાય તો તેઓએ અલગ થવું જોઈએ.
4/6
![જણાવી દઈએ કે આશ્લેષા અને સંદીપે ઘણા ટીવી શોમાં સાથે કામ કર્યું છે. છેલ્લી વખત બંને સીરિયલ 'વિશ યા અમૃત સિતારા'માં સાથે જોવા મળ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/09/ba73982f8edac8206c9e15aad99f0ad28ce5d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જણાવી દઈએ કે આશ્લેષા અને સંદીપે ઘણા ટીવી શોમાં સાથે કામ કર્યું છે. છેલ્લી વખત બંને સીરિયલ 'વિશ યા અમૃત સિતારા'માં સાથે જોવા મળ્યા હતા.
5/6
![20 વર્ષ પછી પણ આશ્લેષા અને સંદીપ એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ આનો પુરાવો આપે છે. જ્યાં તેઓ ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/09/25cc5366dba497e9b23bc1e8b15733f9e4207.jpg?impolicy=abp_cdn&imwidth=720)
20 વર્ષ પછી પણ આશ્લેષા અને સંદીપ એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ આનો પુરાવો આપે છે. જ્યાં તેઓ ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.
6/6
![હાલ આશ્લેષા ટીવી શો 'અનુપમા'માં જોવા મળી રહી છે. આ શોમાં તે બરખા કાપડિયાનું પાત્ર ભજવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/09/f575f3be3af80892b9e45b7e1bad8942fb196.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલ આશ્લેષા ટીવી શો 'અનુપમા'માં જોવા મળી રહી છે. આ શોમાં તે બરખા કાપડિયાનું પાત્ર ભજવી રહી છે.
Published at : 09 Jul 2023 09:53 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)