શોધખોળ કરો

Photos: ટીવીની જાણીતી 'વહુ'એ હાથમાં ઉઠાવી લીધી સિગારેટ, બે બાળકોની માં એ બતાવ્યો આવો અંદાજ

એક્ટ્રેસે કોમોલિકાની ભૂમિકા નિભાવીને ઘરે ઘરે આગળવી ઓળખ ઉભી કરી દીધી છે,

ફાઇલ તસવીર

1/7
Photos: ટેલિવિઝનની જાણીતી એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયા ખુબ લોકપ્રિય છે, એક્ટ્રેસે કોમોલિકાની ભૂમિકા નિભાવીને ઘરે ઘરે આગળવી ઓળખ ઉભી કરી દીધી છે, પરંતુ આ બધાની વચ્ચે તેના એકદમ બૉલ્ડ ફોટો સામે આવ્યા છે.

2/7
ઉર્વશી ધોળકિયા ટેલિવિઝનની જાણીતી એક્ટ્રેસ છે, અને તેને કસૌટી જિંદગી સીરિયલમાં મોટુ પાત્ર નિભાવીને ખુબ ચર્ચા જગાવી હતી. જે પછી એક્ટ્રેસને ઘરે ઘરે ઓખળ મળી હતી. Photo- Instagram)

3/7
ઉર્વશી ધોળકિયાનો હંમેશાથી આપણને ટ્રેડિશનલ અંદાજ જોવા મળ્યો છે, એટલુ જ નહીં તે હંમેશાથી સાડી અને સૂટમાં જ દેખાઇ છે, પરંતુ આ બધાની વચ્ચે એક્ટ્રેસના એક અલગ અવતારે બધાને ચોંકાવી દીધા છે. (Photo- Instagram)

4/7
હાલમાં જ ઉર્વશી ધોળકિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એકથી એક હૉટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો નવો અવતાર જોઇને બધા જોતા રહી ગયા છે, લોકો કૉમેન્ટ્સને વરસાદ કરી રહ્યાં છે. (Photo- Instagram)

5/7
લેટેસ્ટ તસવીરોમાં જોઇ શકાય છે કે, ઉર્વશી ધોળકિયાનો એથનિક લૂક દેખાઇ રહ્યો છે, એટલુ જ નહીં તેને હાથમાં એક ફ્રેમ પણ પકડી રાખી છે, અને બીજા હાથમાં તેની સિગારેટ દેખાઇ રહી છે, જે હોથ સાથે લગાવેલી દેખાઇ રહી છે. (Photo- Instagram)

6/7
ઉર્વશી ધોળકિયાએ પોતાના આ લૂકને એકદમ બૉલ્ડ મેકઅપ સાથે કમ્પલેટ કર્યો છે, અને ખુલ્લા વાળ પણ રાખ્યા છે. એટલુ જ નહીં તેનો આ અંદાજ એટલો કિલર દેખાઇ રહ્યો છે કે દરેક કોઇ તેની પ્રસંશા કરતા નથી થાકી રહ્યાં.  (Photo- Instagram)

7/7
ઉર્વશી ધોળકિયાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેને કસૌટી જિંદગી કીની સાથે સાથે નાગિન સિઝન 6 અને ચંદ્રકાન્તા જેવી હિટ સીરિયલોમાં કામ કર્યુ છે. એટલુ જ નહીં બિગ બૉસ સિઝન 6ની એક્ટ્રેસ વિનર પણ બની ચૂકી છે. (Photo- Instagram)

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget