શોધખોળ કરો
Pics: 43 વર્ષની ઉંમરમાં ટીવીની 'વિલન' Urvashi Dholakiaએ શેર કરી બૉલ્ડ તસવીરો, મચી ગયો કોહરામ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/19/19ae6cb157e53d5616f050356b40dc6d_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/8
![Urvashi Dholakia Photos: ટીવીની જાણીતી એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયા (Urvashi Dholakia) આજકાલ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તે તેના બૉલ્ડ લૂકને લઇને ચર્ચામાં છે. ઉર્વશી ધોળકિયા 43 વર્ષની ઉંમરમાં પણ ખુદને એટલી ફિટ અને મેન્ટેન રાખે છે કે તેનાથી લાખો લોકો ઇન્સ્પાયર થયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/19/59dba6046df58f24f729ccc8e3a5b2a915b8d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Urvashi Dholakia Photos: ટીવીની જાણીતી એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયા (Urvashi Dholakia) આજકાલ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તે તેના બૉલ્ડ લૂકને લઇને ચર્ચામાં છે. ઉર્વશી ધોળકિયા 43 વર્ષની ઉંમરમાં પણ ખુદને એટલી ફિટ અને મેન્ટેન રાખે છે કે તેનાથી લાખો લોકો ઇન્સ્પાયર થયા છે.
2/8
![ઉર્વશી ધોળકિયાના લેટેસ્ટ ફોટોઝે સોશ્યલ મીડિયા પર આગ લગાવી દીધી છે. તેને ગ્લેમરસ લૂક અને બૉલ્ડ અંદાજમાં બધાના હોશ ઉડાવી દીધા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/19/e9dd61fbc56223ec94075a34fb14418adc279.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્વશી ધોળકિયાના લેટેસ્ટ ફોટોઝે સોશ્યલ મીડિયા પર આગ લગાવી દીધી છે. તેને ગ્લેમરસ લૂક અને બૉલ્ડ અંદાજમાં બધાના હોશ ઉડાવી દીધા છે.
3/8
![ઉર્વશી ધોળકિયાની આ તસવીરો એક એવોર્ડ શૉની છે. આ ગેટએપમાં ઉર્વશી ધોળકિયા કયામત પાથરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/19/b5866aa50455a8cb9883d0ed80ba53bdc2adc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્વશી ધોળકિયાની આ તસવીરો એક એવોર્ડ શૉની છે. આ ગેટએપમાં ઉર્વશી ધોળકિયા કયામત પાથરી રહી છે.
4/8
![ઉર્વશી ધોળકિયાના સ્ટનિંગ લૂકની દરેક તસવીર પર લાખો કૉમેન્ટ અને લાઇક્સ આવી રહ્યાં છે. ફેન્સ તેને ‘બાર્બી ડૉલ’ પણ કહી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/19/a43682fadfb8e2cae9dd218b46bf0d18155fa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્વશી ધોળકિયાના સ્ટનિંગ લૂકની દરેક તસવીર પર લાખો કૉમેન્ટ અને લાઇક્સ આવી રહ્યાં છે. ફેન્સ તેને ‘બાર્બી ડૉલ’ પણ કહી રહ્યાં છે.
5/8
![ઉર્વશી ધોળકિયા બિન્દાસ લાઇફ જીવવા માટે જાણીતી છે, તેને લોકો પૉપ્યુલર સીરિયલ ‘કસૌટી જિંદગી કે’ ની વિલન કોમોલિકાના નામથી વધુ ઓળખે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/19/26d4c5b739b196cf8d2fa3d26c3f1279175a6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્વશી ધોળકિયા બિન્દાસ લાઇફ જીવવા માટે જાણીતી છે, તેને લોકો પૉપ્યુલર સીરિયલ ‘કસૌટી જિંદગી કે’ ની વિલન કોમોલિકાના નામથી વધુ ઓળખે છે.
6/8
![ઉર્વશી ધોળકિયા છેલ્લા કેટલાય વર્ષોથી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. તે તલાક બાદ પોતાના બે બાળકોની સાથે લાઇફ એન્જૉય કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/19/c5e5557357c23a4043989ab019f672729b353.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્વશી ધોળકિયા છેલ્લા કેટલાય વર્ષોથી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. તે તલાક બાદ પોતાના બે બાળકોની સાથે લાઇફ એન્જૉય કરી રહી છે.
7/8
![ઉર્વશી ધોળકિયાના લગ્ન માત્ર 16 વર્ષની ઉંમરમાં થઇ ગયા હતા, એટલુ જ નહીં તે 17 વર્ષની ઉંમરમાં બે જુડવા બાળકો સાગર (Sagar) અને ક્ષિતિજ (Kshitij)ની માં બની ગઇ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/19/1aa4986123e87e14c8e2a425c943e27a650a6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્વશી ધોળકિયાના લગ્ન માત્ર 16 વર્ષની ઉંમરમાં થઇ ગયા હતા, એટલુ જ નહીં તે 17 વર્ષની ઉંમરમાં બે જુડવા બાળકો સાગર (Sagar) અને ક્ષિતિજ (Kshitij)ની માં બની ગઇ હતી.
8/8
![તાજેતરમં જ ઉર્વશી ધોળકિયા ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા દોસ્તીન સાથે મસ્તી કરતી દેખાઇ હતી. ઉર્વશી ધોળકિયાની તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/19/bc6e41988ccd78a3b6efdf1d266c27c9afe10.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમં જ ઉર્વશી ધોળકિયા ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા દોસ્તીન સાથે મસ્તી કરતી દેખાઇ હતી. ઉર્વશી ધોળકિયાની તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 19 Jun 2022 11:32 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)