શોધખોળ કરો

Pics: ટૂ-પીસમાં માલદીવમાં વેકેશનનો આનંદ લેતી દેખાઇ Aamna Sharif, તસવીરો પર લખ્યુ શાનદાર કેપ્શન..........

Aamna Sharif Latest Photos: પોતાના ટ્રેડિશનલ લૂકને લઇને હંમેશા ફેન્સની વચ્ચે ચર્ચામાં રહેનારી એક્ટ્રેસ આમના શરીફ આજકાલ પોતાના હૉટ લૂકના કારણે ચર્ચામા છે.

ફાઇલ તસવીર

1/10
Aamna Sharif Latest Photos: પોતાના ટ્રેડિશનલ લૂકને લઇને હંમેશા ફેન્સની વચ્ચે ચર્ચામાં રહેનારી એક્ટ્રેસ આમના શરીફ આજકાલ પોતાના હૉટ લૂકના કારણે ચર્ચામા છે. બિન્દાસ મૂ઼ડમાં રહેનારી આમના શરીફે ફરી એકવાર પોતાનો ટૂ-પીસ ડ્રેસ અવતાર બતાવ્યો છે.

2/10
ટીવી સ્ટાર આમના શરીફ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, ફેન્સ પણ તેના ફોટોઝ અને વીડિયોને જોવા માટે ઉતાવળા રહે છે. અત્યારે એક્ટ્રેસ માલદીવમાં વેકેશન એન્જૉય કરી રહી છે.

3/10
તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર માલદીવ વેકેશનની તસવીરો શેર કરી છે, જેને ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. આ તસવીરોમાં એક્ટ્રેસ ટૂ-પીસમાં દેખાઇ રહી છે.

4/10
આંખો પર ચશ્મા લગાવીને એક્ટ્રેસ દરિયામાં મોજ મસ્તી કરી રહી છે, સામાન્ય તડકાનો આનંદ લઇ રહી છે, સાથે પોતાના વાળને લહેરાવીને ફેન્સના દિલ ધડકાવી રહી છે.

5/10
આમના શરીફે ઇન્સ્ટાગ્રામ પર માલદીવ વેકેશનની તસવીરો શેર કરતા લખ્યું- ''One day i will find the right words and they will be simple...''

6/10
આમના શરીફની આ તસવીરો પણ ફેન્સને દીવાના બનાવી રહી છે. લોકો જબરદસ્ત કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે.

7/10
તસવીરોમાં આમના શરીફ પીળા કલરના લૉન્ગ ગાઉન ડ્રેસમાં એકદમ સુંદર દેખાઇ રહી છે. જેની અદાઓ ફેન્સનુ દિલ જીતી રહી છે. આ તસવીરોમાં 40 વર્ષીય એક્ટ્રેસ આમના શરીફ દરિયા કિનારે છે, અને એકથી એક ચઢિયાતા પૉઝ ક્લિક કરાવી રહી છે.

8/10
ખરેખરમાં, આમના શરીફે પોતાની કેરિયરની શરૂઆત ટીવી સીરિયલ 'કહી તો હોગા'થી કરી હતી. આમના શરીફ પોતાની ડેબ્યૂ સીરિયલથી જ ઘરે ઘરે કશિશના નામથી જાણીતી થઇ ગઇ હતી.

9/10
આમના શરીફ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને દરરોજ પોતાની નવી નવી તસવીરો શેર કરતી રહે છે. હાલ 40ની ઉંમર હોવા છતાં એક્ટ્રેસની બૉલ્ડનેસના ફેન્સ જોરદાર દિવાના છે.

10/10
આમના શરીફની આ અદાઓ ફેન્સને દિવાના બનાવી રહી છે. એક્ટ્રેસના ચાહલોનુ લિસ્ટ આજે પણ ખુબ લાંબુ છે. આમના શરીફ માત્ર ટીવી જ નહીં પરંતુ બૉલીવુડમાં પણ પોતાનો હાથ અજમાવી ચૂકી છે, એક્ટ્રેસ ઘણી ફિલ્મોમાં પણ દેખાઇ ચૂકી છે.

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ

Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

Embed widget