મુંબઇઃ ટીવી શો ‘ઉત્તરણ’માં ઈચ્છાનું પાત્ર ભજવીને લોકપ્રિય બનેલી ટીના દત્તાના લાખો ફોલોઅર્સ છે. લોકોએ તેને હંમેશા સંસ્કારી દીકરી અને વહુના પાત્રમાં જોઇ છે. પરંતુ વાસ્તવિક જીવનમાં તે ખૂબ જ ગ્લેમરસ છે.
2/7
ટીવીની લોકપ્રિય અભિનેત્રી ટીના દત્તા રિયલ લાઇફમાં ખૂબ ગ્લેમરસ છે.
3/7
ફરી એકવાર ટીનાએ બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક એવી તસવીર શેર કરી છે, જેના પરથી આંખો હટાવવી મુશ્કેલ છે.
4/7
સફેદ રંગના પારદર્શક થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં ટીના સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે.
5/7
ટીના દત્તા તેની તસવીરો અને વીડિયો દ્વારા સોશિયલ મીડિયા પર સતત ધૂમ મચાવી રહી છે.
6/7
ચાહકો પણ તેની એક ઝલક જોવા માટે ખૂબ જ ઉત્સુક રહેતા હોય છે.
7/7
ઈન્સ્ટાગ્રામ પર ટીના દત્તાના 2.8 મિલિયન ફોલોઅર્સ છે.તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.