શોધખોળ કરો
Rashami Desai Pics: આ ફોટોમાં રશ્મિ દેસાઇ લાગી રહી છે બોલ્ડ
રશ્મિ દેસાઈની આ તસવીરોની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે
![રશ્મિ દેસાઈની આ તસવીરોની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/23/d874df39a6d33d891113994f49915b2a1658555378_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/7
![ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઇ લોકપ્રિય એક્ટ્રેસમાં સામેલ છે. તે પોતાની તસવીરોના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. દરમિયાન રશ્મિ દેસાઈ લેટેસ્ટ ફોટોના કારણે ચર્ચામાં છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/23/4efdd2f969559e8b1c92e99f32ded48e52a62.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઇ લોકપ્રિય એક્ટ્રેસમાં સામેલ છે. તે પોતાની તસવીરોના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. દરમિયાન રશ્મિ દેસાઈ લેટેસ્ટ ફોટોના કારણે ચર્ચામાં છે
2/7
![રશ્મિ દેસાઈએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલાક શાનદાર ફોટા શેર કર્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/23/e4bde0eb46b8f32ef4b4207f5344b4d4d905b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રશ્મિ દેસાઈએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલાક શાનદાર ફોટા શેર કર્યા છે.
3/7
![આ ફોટામાં રશ્મિ દેસાઈ ખૂબ સુંદર લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/23/2de40e0d504f583cda7465979f958a98e2056.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફોટામાં રશ્મિ દેસાઈ ખૂબ સુંદર લાગી રહી છે.
4/7
![રશ્મિ દેસાઈની આ તસવીરોની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. આ સાથે જ તેના આ ફોટા પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/23/3fb5ed13afe8714a7e5d13ee506003ddb9bb2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રશ્મિ દેસાઈની આ તસવીરોની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. આ સાથે જ તેના આ ફોટા પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે.
5/7
![રશ્મિ દેસાઈએ ટીવી સિરિયલ ‘ઉત્તરણ’થી લોકપ્રિયતા મેળવી હતી. આ ટીવી સિરિયલ પછી રશ્મિએ પાછું વળીને જોયું નથી અને અનેક સફળતાઓ હાંસલ કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/23/f99687dd719c4e8bc6a39e946c3d9ef703cc7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રશ્મિ દેસાઈએ ટીવી સિરિયલ ‘ઉત્તરણ’થી લોકપ્રિયતા મેળવી હતી. આ ટીવી સિરિયલ પછી રશ્મિએ પાછું વળીને જોયું નથી અને અનેક સફળતાઓ હાંસલ કરી હતી.
6/7
![રશ્મિ દેસાઈએ ‘નાગિન’ અને ‘દિલ સે દિલ’ તક જેવી ટીવી સિરિયલોમાં અભિનયની છાપ છોડી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/23/fac4ef5554f69012fe38d2f1d4e245a6d158c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રશ્મિ દેસાઈએ ‘નાગિન’ અને ‘દિલ સે દિલ’ તક જેવી ટીવી સિરિયલોમાં અભિનયની છાપ છોડી છે.
7/7
![સાથે જ રશ્મિ દેસાઈએ પણ સલમાન ખાનના સૌથી લોકપ્રિય શો બિગ બોસ સીઝન 13માં ભાગ લીધો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/23/135007e7085979a7d5b41ce54c0e54d71ff79.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાથે જ રશ્મિ દેસાઈએ પણ સલમાન ખાનના સૌથી લોકપ્રિય શો બિગ બોસ સીઝન 13માં ભાગ લીધો હતો.
Published at : 23 Jul 2022 11:22 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)