શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પ્રથમ નજરમા થયો પ્રેમ અને બાદમાં કર્યા લગ્ન, આવી રસપ્રદ છે રૂબીના-અભિનવની લવસ્ટોરી
ટીવી એક્ટ્રેસ રૂબિના અને અભિનવ શુક્લા આજે તેમની પાંચમી મેરેજ એનિવર્સરીની ઉજવણી કરી રહ્યા છે. ચાલો જાણીએ ટીવીના આ સૌથી લોકપ્રિય કપલની રસપ્રદ લવ સ્ટોરી.
![ટીવી એક્ટ્રેસ રૂબિના અને અભિનવ શુક્લા આજે તેમની પાંચમી મેરેજ એનિવર્સરીની ઉજવણી કરી રહ્યા છે. ચાલો જાણીએ ટીવીના આ સૌથી લોકપ્રિય કપલની રસપ્રદ લવ સ્ટોરી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/c519fac8665a9981130554f710486018168731629885974_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ટ્વિટર
1/9
![ટીવી એક્ટ્રેસ રૂબિના અને અભિનવ શુક્લા આજે તેમની પાંચમી મેરેજ એનિવર્સરીની ઉજવણી કરી રહ્યા છે. ચાલો જાણીએ ટીવીના આ સૌથી લોકપ્રિય કપલની રસપ્રદ લવ સ્ટોરી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/3fb5ed13afe8714a7e5d13ee506003ddd434d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવી એક્ટ્રેસ રૂબિના અને અભિનવ શુક્લા આજે તેમની પાંચમી મેરેજ એનિવર્સરીની ઉજવણી કરી રહ્યા છે. ચાલો જાણીએ ટીવીના આ સૌથી લોકપ્રિય કપલની રસપ્રદ લવ સ્ટોરી.
2/9
![રૂબિના દિલૈક અને અભિનવ શુક્લા પહેલી નજરમાં જ એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. બંન્નેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા ગણપતિ પૂજા દરમિયાન થઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/f99687dd719c4e8bc6a39e946c3d9ef7c309f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રૂબિના દિલૈક અને અભિનવ શુક્લા પહેલી નજરમાં જ એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. બંન્નેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા ગણપતિ પૂજા દરમિયાન થઈ હતી.
3/9
![રૂબિનાને જોઈને અભિનવ તેની સુંદરતા પર મોહી ગયો હતો. એક ઈન્ટરવ્યૂ દરમિયાન અભિનવે કહ્યું હતું કે જ્યારે તેણે રૂબિનાને પહેલીવાર મિત્રના ઘરે જોઇ ત્યારે તે તેના પર મોહી ગયો હતો અને તેને જોતો જ રહ્યો હતો. તે સમયે રૂબિના સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/2de40e0d504f583cda7465979f958a981a21f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રૂબિનાને જોઈને અભિનવ તેની સુંદરતા પર મોહી ગયો હતો. એક ઈન્ટરવ્યૂ દરમિયાન અભિનવે કહ્યું હતું કે જ્યારે તેણે રૂબિનાને પહેલીવાર મિત્રના ઘરે જોઇ ત્યારે તે તેના પર મોહી ગયો હતો અને તેને જોતો જ રહ્યો હતો. તે સમયે રૂબિના સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
4/9
![અભિનવે પહેલી નજરે જ તેનું દિલ રૂબિનાને આપી દીધું હતું. ત્યારપછી બંન્ને વચ્ચે વાતો શરૂ થઈ હતી. 2015માં બંન્ને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/135007e7085979a7d5b41ce54c0e54d7df9d1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનવે પહેલી નજરે જ તેનું દિલ રૂબિનાને આપી દીધું હતું. ત્યારપછી બંન્ને વચ્ચે વાતો શરૂ થઈ હતી. 2015માં બંન્ને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા.
5/9
![21 જૂન 2018 ના રોજ બંન્નેએ લગ્ન કરી લીધા. રૂબિના અને અભિનવે ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/fac4ef5554f69012fe38d2f1d4e245a617ae8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
21 જૂન 2018 ના રોજ બંન્નેએ લગ્ન કરી લીધા. રૂબિના અને અભિનવે ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા હતા.
6/9
![દરમિયાન રૂબિના અને અભિનવ વચ્ચેના સંબંધોમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/e4bde0eb46b8f32ef4b4207f5344b4d485cf5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દરમિયાન રૂબિના અને અભિનવ વચ્ચેના સંબંધોમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા હતા.
7/9
![બંન્ને વચ્ચેના સંબંધો એટલા ખરાબ થઇ ગયા હતા કે બંન્નેએ છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/86c3cbc8cde622a8c725d89a88bdcb96b0cac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બંન્ને વચ્ચેના સંબંધો એટલા ખરાબ થઇ ગયા હતા કે બંન્નેએ છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો હતો.
8/9
![જો કે, પછી રૂબિના અને અભિનવે તેમના લગ્નને બચાવવા માટે એકબીજાને બીજી તક આપવાનું નક્કી કર્યું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/1058abae0dc372f4432cbea7fa123512bf221.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો કે, પછી રૂબિના અને અભિનવે તેમના લગ્નને બચાવવા માટે એકબીજાને બીજી તક આપવાનું નક્કી કર્યું.
9/9
![રૂબિના અને અભિનવે એકસાથે બિગ બોસ 14માં પ્રવેશ કર્યો. આ દરમિયાન બંન્નેએ એકબીજા સાથે ઘણો સમય વિતાવ્યો હતો. હાલમાં બંન્ને ખૂબ જ ખુશ છે અને તેમના લગ્નજીવનનો ઘણો આનંદ માણી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/ae566253288191ce5d879e51dae1d8c34c455.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રૂબિના અને અભિનવે એકસાથે બિગ બોસ 14માં પ્રવેશ કર્યો. આ દરમિયાન બંન્નેએ એકબીજા સાથે ઘણો સમય વિતાવ્યો હતો. હાલમાં બંન્ને ખૂબ જ ખુશ છે અને તેમના લગ્નજીવનનો ઘણો આનંદ માણી રહ્યા છે.
Published at : 21 Jun 2023 08:52 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)