શોધખોળ કરો
Photos: 42 વર્ષની ઉંમરમાં Kamya Punjabiએ દરિયા કિનારે આપ્યા આવા આવા હૉટ પૉઝ, ગ્લેમર જોઇને ફેન્સના ઉડ્યા હોશ.......
ફાઇલ તસવીર
1/8

Kamya Punjabi Photos: કામ્યા પંજાબી આજકાલ ફરીથી સોશ્યલ મીડિયા પર ચર્ચામાં આવી છે, ખરેખરમાં એક્ટ્રેસની નવી તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. કામ્યાએ એકવાર ફરીથી પોતાના લૂક્સથી સોશ્યલ મીડિયા પર ગ્લેમર બિખેર્યો છે.
2/8

કામ્યા પંજાબીએ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે પોતાના બીચ લૂકથી ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે.
3/8

તસવીરોમાં કામ્યા પંજાબી હૉટ લૂકમાં દેખાઇ રહી છે અને દરિયા કિનારે ઝૂલા ઝૂલતા પૉઝ આપી રહી છે.
4/8

તસવીરોમાં કામ્યા પંજાબીને બ્લેક કલરના બ્રાલેટ અને શૉર્ટ્સમાં જોઇ શકાય છે. એક્ટ્રેસે પોતાના લૂકને વાળીને અને ગૉગલ્સ સાથે પુરો કર્યો છે.
5/8

કામ્યા પંજાબીની આ તસવીરો જુની છે, એક્ટ્રેસે પોતાના બીચ વાઇબ્સને અનુભવ કરતા આ થ્રૉબેક તસવીરો શેર કરી છે, અને બતાવ્યુ છે કે તે દરિયા કિનારાની યાદોને તાજી કરી રહી છે.
6/8

કામ્યા પંજાબી ઇન્ડસ્ટ્રીની એક જાણીતી એક્ટ્રેસ છે, તેને ટીવીમાં તો પોતાની ઓળખ બનાવી છે, સાથે સાથે કેટલીય ફિલ્મોમાં પણ પોતાનો જાદુ પાથર્યો છે.
7/8

તે ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, ‘કહોના પ્યાર હૈ’, ‘કોઇ.. મિલ ગયા’ જેવી શાનદાર ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. જોકે, તેને અસલી ઓળખ ‘શક્તિઃ અસ્તિત્વ કે અહેસાસ કી’માંથી મળી છે.
8/8

કામ્યા પંજાબી
Published at : 01 Jul 2022 11:15 AM (IST)
આગળ જુઓ
Advertisement





















