શોધખોળ કરો

Pics: ડબ્બુ રતનામીના ફોટોશૂટ દરમિયાન Palak Tiwariએ આપ્યા કિલર પૉઝ, શૉર્ટ ડ્રેસમાં જુઓ લૂક.....

Palak Tiwari Photos: ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી બહુ જલદી ફિલ્મોમાં દેખાશે, સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઇ કિસી કી જાન'થી બૉલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે.

ફાઇલ તસવીર

1/9
Palak Tiwari Photos: ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી બહુ જલદી ફિલ્મોમાં દેખાશે, સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઇ કિસી કી જાન'થી બૉલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. ફિલ્મ પહેલા તેનુ એક ફોટોશૂટ વાયરલ થયુ છે, જે ખુબ સુંદર છે.

2/9
શ્વેતાની (Shweta Tiwari) દીકરી પલક તિવારી (Palak Tiwari) પણ ખુબ ચર્ચામાં છે, તે પોતાની સ્ટાઇલ, ડ્રેસિંગ સેન્સ અને લૂક્સના કારણે બધાનુ આકર્ષણનુ કેન્દ્ર બની છે.

3/9
પૉપ્યૂલર ફોટોગ્રાફર ડબ્બૂ રતનામીએ પલક તિવારીના ફોટોશૂટનો એક વીડિયો અને તસવીરો શેર કરી છે, જેમાં તે ગ્લેમરસ અંદાજમાં પૉઝ આપતી દેખાઇ રહી છે.

4/9
આ ફોટોશૂટમાં પલક તિવારી શૉર્ટ ડ્રેસની સાથે ખુલ્લા વાળમાં કિલર પૉઝ આપી રહી છે, તેના આ સિઝલિંગ અવતારને જોઇને ફેન્સ પાગલ બન્યા છે.

5/9
પલક તિવારી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને તે અવારનવાર પોતાની તસવીરો અને વીડિયોના કારણે લાઇમલાઇટમાં રહે છે.

6/9
હાલમાં જ તે 'HT મોસ્ટ સ્ટાઇલિશ એવોર્ડ્સ 2022'ના રેડ કાર્પેટ પર જોવા મળી હતી. આ પ્રસંગે તે ખૂબ જ ગ્લેમરસ સ્ટાઈલમાં જોવા મળી હતી. ઓફ શોલ્ડર રેડ ગાઉન પહેરીને તે રેડ કાર્પેટ પર પહોંચતા જ મહેફિલની નજર તેના પર થંભી ગઈ હતી.

7/9
પલક તિવારી આજકાલ પોતાની આવનારી ફિલ્મ 'કિસી કા ભાઇ કિસી કી જાન'ને લઇને પણ છવાઇ છે. જોકે, આ ફિલ્મમાં તેનો રૉલ શું હશે તેના વિશે હજુ સુધી કોઇ માહિતી બહાર આવી નથી.

8/9
સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઇ કિસી કી જાનથી પલક તિવારીની સાથે પંજાબી એક્ટ્રેસ શહનાઝ ગીલ પણ બૉલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે.

9/9
પલક તિવારી (Palak Tiwari)
પલક તિવારી (Palak Tiwari)

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ

EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

ABP Premium

વિડિઓઝ

Snowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદSthanik Swarajya Sanstha Eletion 2024: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો

GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય

Australia Playing XI: બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11 જાહેર, ટ્રેવિસ હેડને લઇને આવ્યું મોટું અપડેટ

ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા

Embed widget