શોધખોળ કરો
ટાઈટ ફિટિંગ ડ્રેસ પહેરીને Tejasswi Prakashએ બતાવ્યો ગ્લેમરસ લૂક, ફોટો જોઈને ફેન્સ થયા ફિદા
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/18/ed26ec9cc5a1a14ef79543d5db8ebdaa1658141803_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેજસ્વી પ્રકાશ
1/7
![તેજસ્વી પ્રકાશ હંમેશા કોઈને કોઈ રીતે હેડલાઈન્સમાં રહેતી હોય છે. ક્યારેક તેની પર્સનલ લાઈફ માટે તો ક્યારેક ડ્રેસને લઈ તેજસ્વી પ્રકાશ ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/18/156005c5baf40ff51a327f1c34f2975b87873.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેજસ્વી પ્રકાશ હંમેશા કોઈને કોઈ રીતે હેડલાઈન્સમાં રહેતી હોય છે. ક્યારેક તેની પર્સનલ લાઈફ માટે તો ક્યારેક ડ્રેસને લઈ તેજસ્વી પ્રકાશ ચર્ચામાં રહે છે.
2/7
![તેજસ્વી પ્રકાશ હાલમાં જ તેના બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા સાથે એવોર્ડ ફંક્શનમાં પહોંચી હતી. આ દરમિયાન તેજસ્વીએ શિમરી શોર્ટ ડ્રેસ પહેર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/18/799bad5a3b514f096e69bbc4a7896cd953675.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેજસ્વી પ્રકાશ હાલમાં જ તેના બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા સાથે એવોર્ડ ફંક્શનમાં પહોંચી હતી. આ દરમિયાન તેજસ્વીએ શિમરી શોર્ટ ડ્રેસ પહેર્યો હતો.
3/7
![તેજસ્વી પ્રકાશે હવે ઈંસ્ટાગ્રામ પર આ ડ્રેસમાં કરાવેલા ફોટોશૂટના ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં તેજસ્વી પ્રકાશ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/18/d0096ec6c83575373e3a21d129ff8fefb3e2a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેજસ્વી પ્રકાશે હવે ઈંસ્ટાગ્રામ પર આ ડ્રેસમાં કરાવેલા ફોટોશૂટના ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં તેજસ્વી પ્રકાશ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે.
4/7
![તેજસ્વી પ્રકાશે હવે ઈંસ્ટાગ્રામ પર આ ડ્રેસમાં કરાવેલા ફોટોશૂટના ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં તેજસ્વી પ્રકાશ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/18/f3ccdd27d2000e3f9255a7e3e2c488001e78f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેજસ્વી પ્રકાશે હવે ઈંસ્ટાગ્રામ પર આ ડ્રેસમાં કરાવેલા ફોટોશૂટના ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં તેજસ્વી પ્રકાશ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે.
5/7
![તેજસ્વી પ્રકાશે કેટલાક ફોટોમાં કેન્ડીડ પોઝ આપ્યા છે. તેજસ્વીનો આ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/18/032b2cc936860b03048302d991c3498f5dbd3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેજસ્વી પ્રકાશે કેટલાક ફોટોમાં કેન્ડીડ પોઝ આપ્યા છે. તેજસ્વીનો આ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
6/7
![તેજસ્વી પ્રકાશ સોશિયલ મીડિયા લવર છે અને તેના ફોટો અને વીડિયો શેર કરીને હંમેશા હેડલાઈન્સમાં ચમકતી હોય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/18/18e2999891374a475d0687ca9f989d8318f2e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેજસ્વી પ્રકાશ સોશિયલ મીડિયા લવર છે અને તેના ફોટો અને વીડિયો શેર કરીને હંમેશા હેડલાઈન્સમાં ચમકતી હોય છે.
7/7
![તેજસ્વી પ્રકાશના ચાહકોની યાદી ઘણી લાંબી છે અને ઈંસ્ટાગ્રામ પર તેને 6.1 મિલીયનથી વધુ લોકો ફોલો કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/18/fe5df232cafa4c4e0f1a0294418e5660eb8ab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેજસ્વી પ્રકાશના ચાહકોની યાદી ઘણી લાંબી છે અને ઈંસ્ટાગ્રામ પર તેને 6.1 મિલીયનથી વધુ લોકો ફોલો કરે છે.
Published at : 18 Jul 2022 04:28 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)