શોધખોળ કરો

In Pics: બૉલીવુડના આ હીરો પર મરતી હતી Niti Taylor, પતિથી છુપાવીને કરતી રહેતી હતી મેસેજ, હવે ખુલ્યુ રાજ

ટીવી એક્ટ્રેસ નીતિ ટેલરે સોશ્યલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે,

ફાઇલ તસવીર

1/9
Niti Taylor Latest Photos: ટીવી એક્ટ્રેસ નીતિ ટેલરે સોશ્યલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, આની સાથે તેને જે કેપ્શનમાં લખ્યુ છે, તેને તમામ લોકોનુ ધ્યાન ખેંચ્યુ છે.

2/9
‘કૈસી યૈ યારીયાં’ ફેમ ટીવી એક્ટ્રેસ નીતિ ટેલર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તે હંમેશા પોતાની ક્યૂટ પિક્ચર્સથી ફેન્સના દિલ પીગળાવી દેછે.

3/9
તાજેતરમાં જ નીતિ ટેલરે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખાસ તસવીરો શેર કરી છે, તસવીરોમાં તેને પોતાનો કાતિલ અંદાજ બતાવ્યો છે, ફેન્સ આ અંદાજના દિવાના બની ગયા છે.

4/9
આ તસવીરોમાં એક્ટ્રેસ નીતિ ટેલર ટ્રેડ઼િશનલ લૂકમાં દેખાઇ રહી છે. તેને ગ્રીન કલરનો લેંઘો પહેરેલો છે, એક્ટ્રેસે પોતાના લૂકને બંગળીઓ અને ઇયરરિંગ્સથી પુરો કર્યો છે.

5/9
લહેરાવતી ઘૂંઘરાળા વાળ, ગુલાબી ગાલ, ન્યૂડ પિન્ક લિપશેડમાં નીતિ ટેલર એકદમ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસની સ્માઇલે તેના નૂરમાં ચાર ચાંદ લગાવી દીધા છે.

6/9
નીતિ ટેલરે સુંદર તસવીરોની સાથે એક મજેદાર કેપ્શન પણ લખ્યુ છે, જેમાં તેને ખુદની પૉલ પટ્ટી ખોલી દીધી છે.

7/9
કેપ્શનમાં લખ્યુ છે- એક નીતિ હતી દિવાની સી, એક શાહિદ (કપૂર) પર તે મરતી હતી, ચોરી ચોરી ચુપકે ચુપકે મેસેજ કર્યા કરતી હતી, કંઇક કહેવુ હતુ કદાચ તેને, પરંતુ હસબન્ડથી તે ડરતી હતી.

8/9
નીતિ ટેલરની આ પૉસ્ટ પર શાહિદ કપૂરે રિએક્શન આપ્યુ છે, તેને એક્ટ્રેસની પૉસ્ટને લાઇક કરી છે.

9/9
ઉલ્લેખનીય છે કે, નીતિ ટેલરે પોતાના બાળપણના દોસ્ત પરીક્ષિત બાવા સાથે વર્ષ 2020માં લગ્ન કરી લીધા હતા, પરીક્ષિત એક આર્મી ઓફિસર છે.

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ

ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત

IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News । અમદાવાદના જોધપુરમાં અથાણાંમાંથી નીકળી ગરોળીDelhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Maharashtra Budget: મહિલાને દર મહિને 1500 રૂપિયા મળશે, પાંચ લોકોના પરિવારને મળશે ત્રણ મફત સિલેન્ડર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની

પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

Embed widget