શોધખોળ કરો
Fashion Tips: અવનીત કૌરના આ હૉટ અને ગ્લેમરસ ડ્રેસ તમારા માટે બની શકે છે બેસ્ટ ફેશન...
ટીવી એક્ટ્રેસ અવનીત કૌર હંમેશા પોતાના લૂક્સને કારણે ચર્ચામાં રહે છે

(તસવીર- એબીપી લાઇવ)
1/7

Fashion Tips: અભિનેત્રી અવનીત કૌર તેના બૉલ્ડ ફોટા અને સેક્સી લૂકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હવે તમે પણ તેના જેવા ડ્રેસ પહેરીને સુંદર દેખાઈ શકો છો. તમે પણ અવનીત કૌરના આ સ્ટાઇલિશ ડ્રેસને ટ્રાય કરીને સુંદર દેખાઈ શકો છો.
2/7

ટીવી એક્ટ્રેસ અવનીત કૌર હંમેશા પોતાના લૂક્સને કારણે ચર્ચામાં રહે છે.
3/7

જો તમે પણ હૉટ દેખાવા ઈચ્છો છો તો તમે અવનીત કૌરના ડ્રેસ જેવા ડ્રેસ પહેરી શકો છો.
4/7

હાલમાં જ અવનીત કૌરે આ બ્લેક ડ્રેસમાં કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ અજમાવીને તમે પણ સુંદર દેખાઈ શકો છો.
5/7

અવનીત કૌરની આ પોસ્ટે સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવી દીધો છે. તમે પણ આવા ડ્રેસ ટ્રાય કરી શકો છો.
6/7

આ બ્લૂ ડ્રેસમાં અવનીત કૌર ખૂબ જ હૉટ લાગી રહી છે, તેણે આ લૂકથી ફેન્સને ચોંકાવી દીધા છે.
7/7

આ ડ્રેસમાં અવનીત કૌર ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. જો તમને પણ આ લૂક પસંદ આવ્યો હોય તો તમે પણ ટ્રાય કરી શકો છો.
Published at : 22 Jun 2024 12:51 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
