શોધખોળ કરો

Devoleena Bhattacharjee એ ફરી શેર કરી પ્રેગનન્સી ફોટોશૂટની સુંદર તસવીરો, બોલી- ‘હર કિક યાદ દિલાતી હૈ, તુમ આ રહે હો’

દેવોલિના ભટ્ટાચાર્જીએ ટીવી શૉ 'સાથ નિભાના સાથિયા'થી પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી હતી

(તસવીર- એબીપી લાઇવ)

1/6
image 1
image 1
2/6
Devoleena Bhattacharjee Pics: ટીવી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જીએ ફરી એકવાર તેના પ્રેગ્નન્સી ફોટોશૂટની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. જે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

3/6
લોકપ્રિય ટીવી અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્જી આ દિવસોમાં તેના પ્રેગ્નન્સી પીરિયડને એન્જૉય કરી રહી છે. આ દરમિયાન અભિનેત્રીએ ફરી એકવાર તેના પ્રેગ્નન્સી ફોટોશૂટની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. જેમાં તે પોતાના બેબી બમ્પને ફ્લૉન્ટ કરી રહી છે.

4/6
દેવોલિના ભટ્ટાચાર્જીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના પ્રેગ્નન્સી ફોટોશૂટની આ તસવીરો શેર કરી છે.  તસવીરોમાં અભિનેત્રી ફરી એકવાર તેના બેબી બમ્પને ફ્લૉન્ટ કરતી જોવા મળી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

5/6
ખરેખર, અભિનેત્રીએ થોડા સમય પહેલા આ ફોટોશૂટ કરાવ્યું હતું. જેનો એક વીડિયો તેણે ફેન્સ સાથે શેર કર્યો છે.  હવે આ તસવીરોમાં અભિનેત્રી બેજ રંગનો બૉડીકોન ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. જે ખુરશી પર બેસીને પોતાના બેબી બમ્પને ફ્લૉન્ટ કરી રહી છે.

6/6
આ તસવીરો શેર કરતી વખતે દેવોલીનાએ તેના બાળક માટે ક્યૂટ કેપ્શન પણ લખ્યું હતું. તેણે લખ્યું, 'દરેક કિક મને યાદ અપાવે છે કે તમે આવી રહ્યા છો.'  દેવોલિના ભટ્ટાચાર્જીએ ટીવી શૉ 'સાથ નિભાના સાથિયા'થી પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી હતી.  અભિનેત્રી પહેલા જ શોથી જ રાતોરાત સ્ટાર બની ગઈ હતી. આ પછી તે ઘણા હિટ શોમાં જોવા મળી.

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

BRICS Summit 2024: પીએમ મોદીએ બ્રિક્સમાં આતંકવાદ પર કર્યો પ્રહાર! ચીન-રશિયા સામે કહ્યું- બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી

EXCLUSIVE: કાળિયાર નહીં, આ કારણે સલમાન ખાનની પાછળ પડ્યો છે લોરેન્સ બિશ્નોઈ, દિલ્હી પોલીસ સામે કર્યો મોટો ખુલાસો

CM Letter: જયેશ રાદડિયાનો મુખ્યમંત્રીને પત્ર, 'અતિવૃષ્ટિથી પાક નુકસાન થયું, સૌરાષ્ટ્રના ખેડૂતોને વળતર આપો...'

Myths Vs Facts: પ્રેગ્નન્સી દરમિયાન હેર કટ કરાવવાથી બાળકની આંખ પર પડે છે વિપરિત અસર, જાણો શું કહે છે નિષ્ણાત

ABP Premium

વિડિઓઝ

Vav By Poll Election : ગેનીબેનના કૌટુંબિક કાકા ભુરાજી ઠાકોરેને નોંધાવી અપક્ષ ઉમેદવારીDharamshi Patel Funrel: સમાજસેવક ધરમશીની અંતિમ યાત્રામાં હિબકે ચઢ્યું આખું ગામCyclone Dana: 24મી ઓક્ટોબરે દેશના આ રાજ્યો પર ‘દાના’ની અસર..ગુજરાત પર કેટલી અસર?Surat :ટેકઓફ થયાના 20 મીનિટમાં ગોવા જતી ફ્લાઈટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BRICS Summit 2024: પીએમ મોદીએ બ્રિક્સમાં આતંકવાદ પર કર્યો પ્રહાર! ચીન-રશિયા સામે કહ્યું- બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી
BRICS Summit 2024: પીએમ મોદીએ બ્રિક્સમાં આતંકવાદ પર કર્યો પ્રહાર! ચીન-રશિયા સામે કહ્યું- બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી
EXCLUSIVE: કાળિયાર નહીં, આ કારણે સલમાન ખાનની પાછળ પડ્યો છે લોરેન્સ બિશ્નોઈ, દિલ્હી પોલીસ સામે કર્યો મોટો ખુલાસો
EXCLUSIVE: કાળિયાર નહીં, આ કારણે સલમાન ખાનની પાછળ પડ્યો છે લોરેન્સ બિશ્નોઈ, દિલ્હી પોલીસ સામે કર્યો મોટો ખુલાસો
CM Letter: જયેશ રાદડિયાનો મુખ્યમંત્રીને પત્ર, 'અતિવૃષ્ટિથી પાક નુકસાન થયું, સૌરાષ્ટ્રના ખેડૂતોને વળતર આપો...'
CM Letter: જયેશ રાદડિયાનો મુખ્યમંત્રીને પત્ર, 'અતિવૃષ્ટિથી પાક નુકસાન થયું, સૌરાષ્ટ્રના ખેડૂતોને વળતર આપો...'
Myths Vs Facts: પ્રેગ્નન્સી દરમિયાન હેર કટ કરાવવાથી બાળકની આંખ પર પડે છે વિપરિત અસર, જાણો શું કહે છે નિષ્ણાત
Myths Vs Facts: પ્રેગ્નન્સી દરમિયાન હેર કટ કરાવવાથી બાળકની આંખ પર પડે છે વિપરિત અસર, જાણો શું કહે છે નિષ્ણાત
America: આ રાજ્યોમાં McDonald બર્ગર ખાવાથી ફેલાયો E. coli વાયરસ, એકે જીવ ગુમાવ્યો-ડઝનેક બીમાર

Diwali 2024: શું તમે પણ દિવાળીને લઈને મૂંઝવણમાં છો, તો આ રહી કન્ફર્મ તારીખ

Diwali 2024: દિવાળીમાં પોતાને કેવી રાખશો સુરક્ષિત, પ્રદૂષણથી બચવા માટે ફોલો કરો આ જરૂરી ટિપ્સ

IND vs NZ 2nd Test: વોશિંગ્ટન સુંદરને પ્લેઇંગ-11માં સ્થાન મળશે કે નહીં? ગંભીરે પુણે ટેસ્ટ અગાઉ આપ્યો જવાબ

Embed widget