શોધખોળ કરો

Donal Bisht એ વ્હાઈટ પ્રિન્ટેડ ડ્રેસમાં બતાવ્યો કાતિલ અંદાજ, શેર કર્યા સ્ટાઇલિશ ફોટો

Donal Bisht Photos: ડોનલ બિષ્ટ આ દિવસોમાં કોઈ ટીવી શોમાં જોવા નથી મળી રહી, પરંતુ સોશિયલ મીડિયા પર તે તેના ગ્લેમરસ ફોટા અને વીડિયો દ્વારા ફેન્સના દિલ ઘાયલ કરતી જોવા મળે છે.

ડોનલ બિષ્ટ

1/8
ડોનલ બિષ્ટ ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. બિગ બોસમાં એન્ટ્રી બાદ ડોનલને સૌથી વધુ ઓળખ મળી હતી.

2/8
ડોનલ બિષ્ટ સોશિયલ મીડિયા લવર છે અને પોતાના ફોટા અને વીડિયો શેર કરવાની કોઈ તક ચૂકતી નથી.

3/8
તાજેતરમાં ડોનલ બિષ્ટે તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રીનો ખૂબ જ સ્ટાઇલિશ લુક જોવા મળી રહ્યો છે.

4/8
તસવીરોમાં ડોનલ બિષ્ટ સફેદ પ્રિન્ટેડ કો-ઓર્ડ સેટ પહેરેલી જોવા મળી રહી છે, જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે.

5/8
ડોનલ બિષ્ટે આ તસવીરોમાં એક કરતાં વધુ પોઝ આપ્યા છે, જે કોઈને પણ દિવાના બનાવવા માટે પૂરતા છે.

6/8
ડોનલના ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે. બીજી તરફ, ડોનલ પણ તેના ચાહકોનું મનોરંજન કરવાનો કોઈ મોકો છોડતી નથી.

7/8
ડોનલ બિષ્ટની આ તસવીરોને હજારો લાઈક્સ મળી છે. આના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે ફેન્સમાં તેના માટે કેટલો ક્રેઝ છે.

8/8
સોશિયલ મીડિયા પર ડોનલ બિષ્ટની જબરદસ્ત ફેન ફોલોઈંગ જોવા મળે છે. ડોનલને ઈન્સ્ટાગ્રામ પર 1.4 મિલિયન ફોલોઅર્સ ફોલો કરે છે.

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત

ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Crime News: મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ

દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે
દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકNavratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP AsmitAmbalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?Rajkot Police | 'ACP સાહેબને એકને સાચવી લેવાના', રાજકોટ પોલીસમાં બદલીની ઓડિયો ક્લીપ વાયરલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Crime News: મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ
Crime News: મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ
દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે
દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે
મુંબઈ ઈન્ડિયન્સ મુશ્કેલીમાં, સૂર્યા-હાર્દિક-બુમરાહમાંથી કોઈ એકનું પત્તું કપાશે; જાણો શું છે કારણ

'આજ કી રાત મઝા હુસ્ન કા...' ગીત પર ગરબાનો વીડિયો વાયરલ, BJP-VHP એ કાર્યવાહીની માંગ કરી

Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી

Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું

Embed widget