શોધખોળ કરો

Jannat Zubairએ પૂલમાં પૉઝ આપતા બતાવી Instagram VS Reality, ક્યૂટનેસ જોઇ ફેન્સ ફિદા.......

Jannat_Zubair

1/6
Jannat Zubair, જન્નત ઝૂબેર ટીવીની પૉપ્યુલર એક્ટ્રેસ છે, તે પોતાની હસીન તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સને દિવાના બનાવતી રહે છે. બહુજ નાની ઉંમરમાં જન્નત ઝૂબેર ઇન્ડસ્ટ્રીમાં પોતાની ગ્લેમરસ ઓળખ બનાવી લીધી છે. આ મુકામ તેને પોતાની બેસ્ટ એક્ટિંગના દમ પર હાંસલ કર્યો છે. આ બધાની વચ્ચે જન્નત ઝૂબેરની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ છે.

2/6
જન્નત ઝૂબેરે ઇન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે, તેમાં તે પૂલમાં બેસીને બ્રેકફાસ્ટનો આનંદ લેતી દેખાઇ રહી છે.

3/6
બ્લેક ચશ્મામાં તો એક્ટ્રેસ કમાલ લાગી રહી છે, પોતાના લૂકને પુરો કરવા માટે એક્ટ્રેસે પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે.

4/6
તસવીરો શેર કરીને જન્નત ઝૂબેરે ઇન્સ્ટાગ્રામ વર્સેસ રિયાલિટી બતાવી છે. જન્નત ઝૂબેરની આ સચ્ચાઇ પર ફેન્સ પોતાની દિલ હારતા દેખાઇ રહ્યાં છે.

5/6
જન્નત ઝૂબેર આજકાલ ટીવી શૉમા બેશક દેખાઇ રહી છે, પરંતુ સોશ્યલ મીડિયા પર તે ખુબ એક્ટિવ રહે છે. તે પોતાની સાથે જોડાયેલા અપડેટ ફેન્સને આપતી રહે છે.

6/6
જન્નત ઝૂબેરને સોશ્યલ મીડિયા સેન્સેશન પણ કહેવામાં આવે છે, તેનુ ફેન ફોલોઇંગ કોઇ બૉલીવુડ એક્ટ્રેસથી કમ નથી.

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ

Embed widget