શોધખોળ કરો

PHOTOS: રિવીલિંગ બ્લાઉઝ સાથે વ્હાઈટ સાડીમાં નિકિતા શર્માએ આપ્યા ગ્લેમરસ પોઝ, જુઓ ફોટો

નિકિતા શર્મા

1/8
Nikita Sharma Photos: ટીવી એક્ટ્રેસ નિકિતા શર્મા હાલ રાજસ્થાનના સુંદર શહેર ઉદયપુરમાં એન્જોય કરી રહી છે. ત્યાંથી તેણે સુંદર તસવીરો શેર કરી છે. વ્હાઈટ કલરની સાડીમાં નિકિતા એકદમ અપ્સરા જેવી દેખાઈ રહી છે.

2/8
સ્ટાઈલિશ બ્લાઉઝ સાથે સફેદ સાડીમાં સ્મિત કરતી નિકિતા ઘણા લોકોના દિલ જીતી રહી છે. આ પ્રકારના બ્લાઉઝમાં ફિગરને ફ્લોન્ટ કરવાની આ સ્ટાઇલ યંગસ્ટર્સને પસંદ પડે છે.

3/8
સાડીમાં ફોટો શેર કરતાં નિકિતાએ લખ્યું છે કે, તેણે 80ના દાયકાની એક ફિલ્મ જોઈ છે. ઉદય સાગર તળાવમાં લાકડાની બોટ પર પોઝ આપતી વખતે નિકિતા રાણી જેવી લાગી રહી હતી.

4/8
નિકિતાને સફેદ સાડીમાં જોઈને ચાહકો પણ દંગ રહી ગયા. નિકિતાને અપ્સરા સાથે સરખાવતા ફેન્સ તેના દિવાના બની ગયા છે.

5/8
ફેન્સ પણ નિકિતાને ઈદની શુભકામનાઓ આપી રહ્યા છે. તેણે ત્યાંથી ઘણી વધુ તસવીરો પણ શેર કરી છે. ઉદય પણ સાગર તળાવના કિનારે ચાની મજા માણતી જોવા મળી હતી.

6/8
આ તસવીર શેર કરતા નિકિતાએ લખ્યું છે કે, જ્યારે કોઈ તેના વિશે કંઈક કહે છે, ત્યારે નિકિતા આવી પ્રતિક્રિયા આપે છે.

7/8
નિકિતા સતત સોશિયલ મીડિયા પર ચાહકો સાથે વાતચીત કરે છે. આ તસવીરમાં તે ઇન્ડોર પૂલસાઇડ સ્વિમવેર પહેરેલી જોવા મળી રહી છે.

8/8
તમને જણાવી દઈએ કે 'સ્વરાગિની' ફેમ ટીવી અભિનેત્રી નિકિતા શર્માએ ગયા વર્ષે નવેમ્બરમાં ઉત્તરાખંડના એક ગામડાના મંદિરમાં નિર્માતા રોહન દીપ સિંહ સાથે ગુપચુપ રીતે લગ્ન કર્યા હતા.

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ghed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

Embed widget