શોધખોળ કરો
TV Celebs Comeback On OTT: કરણ વાહીથી લઇને જેનિફર સુધી, આ સેલેબ્સે ટીવીમાંથી બ્રેક લીધા બાદ OTT પર કરી વાપસી
દરેક કલાકાર નવી વસ્તુઓ શીખવા માંગે છે
ફાઇલ તસવીર
1/8

દરેક કલાકાર નવી વસ્તુઓ શીખવા માંગે છે. ટીવીમાં એવી સેલિબ્રિટીઓ છે જેમણે દર્શકોના દિલમાં પોતાની છાપ છોડીને થોડા વર્ષો સુધી એક્ટિંગથી અંતર બનાવી દીધું છે અને પછી OTT પ્લેટફોર્મથી ઈન્ડસ્ટ્રીમાં જોરદાર કમબેક કર્યું હતું.
2/8

સીરિયલ 'બેહદ' અને 'બેપન્નાહ'માં કામ કરી ચૂકેલી જેનિફર વિંગેટે ટીવીમાં બાળ કલાકાર તરીકે પ્રવેશ કર્યો હતો અને ઘણા દાયકાઓ સુધી અહીં કામ કર્યા બાદ હવે તે OTT સિરીઝમાં જોવા મળે છે. તેની સીરિઝ 'કોડ એમ'ને ખૂબ પસંદ કરવામાં આવી હતી
Published at : 24 Jul 2022 02:05 PM (IST)
આગળ જુઓ





















