‘Taarak Mehta Ka Ooltah Chashmah’ દરેક ઘરમાં પ્રિય શો છે. આ શોના તમામ કલાકારોએ લોકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. આમાંથી એક બાગાની ગર્લફ્રેન્ડ બાવરી એટલે કે મોનિકા ભદોરિયા છે.
2/6
મોનિકા ભદોરિયા બાગાની ગર્લફ્રેન્ડ બાવરીની ભૂમિકામાં જોવા મળે છે. લોકોએ આ પાત્રને ખૂબ પ્રેમ પણ આપ્યો હતો.
3/6
બાગાનું ધ્યાન ભટકાવવા માટે શોમાં બાવરી પાત્રને લાવવામાં આવ્યું હતું. મોનિકાની સ્ટાઈલ બધાને પસંદ પડી હતી.
4/6
મોનિકાએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 6 વર્ષ સુધી કામ કર્યું હતું. 6 વર્ષ પછી તેણે અંગત કારણોસર શો છોડવાનો નિર્ણય લીધો હતો. ચાહકો હજુ પણ બાવરી એટલે કે મોનિકા ભદોરિયાને મિસ કરે છે.
5/6
મોનિકા ભદોરિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને સોશિયલ મીડિયા પર તેની સુંદર, ગ્લેમરસ અને સ્ટાઇલિશ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
6/6
મોનિકા ભદોરિયા મૂળ મધ્યપ્રદેશની છે. મોનિકા ભદોરિયા એક્ટર હોવા ઉપરાંત એક સારી પેઈન્ટર પણ છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર ચાહકોને તેના પેઇન્ટિંગ્સ બતાવે છે. (All Photo Credit: Instagram)