શોધખોળ કરો
ટીવી સ્ટાર Helly Shahએ ચોલી-લેંઘામાં કરાવ્યુ બૉલ્ડ ફોટોશૂટ, ટ્રેડિશનલ આઉટફિટની તસવીરો વાયરલ
સોશ્યલ મીડિયા પર આજકાલ મોટાભાગની હીરોઇનો પોતાની ગ્લેમર અદાઓથી ફેન્સની સાથે કનેક્ટ રહેવા પ્રયાસ કરે છે. આ કડીમાં હવે ગુજરાતી મૂળની એક્ટ્રેસ હેલી શાહ પણ જોડાઇ ગઇ છે.
![સોશ્યલ મીડિયા પર આજકાલ મોટાભાગની હીરોઇનો પોતાની ગ્લેમર અદાઓથી ફેન્સની સાથે કનેક્ટ રહેવા પ્રયાસ કરે છે. આ કડીમાં હવે ગુજરાતી મૂળની એક્ટ્રેસ હેલી શાહ પણ જોડાઇ ગઇ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/28/98a68d82995bbc3b59e001ee034199fa1658991454_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/8
![મુંબઇઃ સોશ્યલ મીડિયા પર આજકાલ મોટાભાગની હીરોઇનો પોતાની ગ્લેમર અદાઓથી ફેન્સની સાથે કનેક્ટ રહેવા પ્રયાસ કરે છે. આ કડીમાં હવે ગુજરાતી મૂળની એક્ટ્રેસ હેલી શાહ પણ જોડાઇ ગઇ છે. હેલી શાહ આજકાલ ટીવી પર દેખાઇ રહી છે, પરંતુ સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ તેના ફોટોશૂટની તસવીરોએ ધમાલ મચાવી રાખી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/28/4b784be66ab01ec4aebf705d784c6ef0ad690.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ સોશ્યલ મીડિયા પર આજકાલ મોટાભાગની હીરોઇનો પોતાની ગ્લેમર અદાઓથી ફેન્સની સાથે કનેક્ટ રહેવા પ્રયાસ કરે છે. આ કડીમાં હવે ગુજરાતી મૂળની એક્ટ્રેસ હેલી શાહ પણ જોડાઇ ગઇ છે. હેલી શાહ આજકાલ ટીવી પર દેખાઇ રહી છે, પરંતુ સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ તેના ફોટોશૂટની તસવીરોએ ધમાલ મચાવી રાખી છે.
2/8
![તાજેતરમાં જ ગુજરાતી એક્ટ્રેસ હેલી શાહે એક ફોટોશૂટ કરાવ્યુ છે, તસવીરોમાં તે ચોલી-લેંઘા પહેરીને શૂટ કરાવતી દેખાઇ રહી છે. જોકે, આ દરમિયાન તો કોઇ શર્મિલી દુલ્હન જેવી નહીં પરંતુ એકદમ ગ્લેમરસ અને બૉલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/28/54f5f551a40ca05628a8ddbd5e56d652b4413.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં જ ગુજરાતી એક્ટ્રેસ હેલી શાહે એક ફોટોશૂટ કરાવ્યુ છે, તસવીરોમાં તે ચોલી-લેંઘા પહેરીને શૂટ કરાવતી દેખાઇ રહી છે. જોકે, આ દરમિયાન તો કોઇ શર્મિલી દુલ્હન જેવી નહીં પરંતુ એકદમ ગ્લેમરસ અને બૉલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.
3/8
![હેલી શાહના આ ફોટોશૂટ માટે સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ અને સ્ટાઇલિસ્ટ નેહા અદ્વિક મહાજને મેકઓવર કર્યુ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/28/e5e644f3ea8e46d3c877d266667d39287f541.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હેલી શાહના આ ફોટોશૂટ માટે સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ અને સ્ટાઇલિસ્ટ નેહા અદ્વિક મહાજને મેકઓવર કર્યુ છે.
4/8
![હેલી શાહે જે આઉટફિટ પહેરેલો છે, તે સુધીરભાઇ સાડીવાળાનો છે, જેમાં તે ખુબ સરસ શોભી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/28/9bd13dc7d14552e8814ab8f2d28d877490fab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હેલી શાહે જે આઉટફિટ પહેરેલો છે, તે સુધીરભાઇ સાડીવાળાનો છે, જેમાં તે ખુબ સરસ શોભી રહી છે.
5/8
![હેલી શાહના આ આઉટફિટની વાત કરીએ તો તેના ડીપ નેક બ્લાઉઝે લુકમાં ચાર ચાંદ લગાવી દીધા છે. ફેન્સ તેના આ લૂક પર ફિદા થઇ ગયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/28/ea1ef13d050c6138c433a6b556d22b55ac0a2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હેલી શાહના આ આઉટફિટની વાત કરીએ તો તેના ડીપ નેક બ્લાઉઝે લુકમાં ચાર ચાંદ લગાવી દીધા છે. ફેન્સ તેના આ લૂક પર ફિદા થઇ ગયા છે.
6/8
![ચોકર, અને ઇયરરિંગની સાથે હેલીએ પોતાના લૂકને પુરો કર્યો છે, એટલુ જ નહીં વધુ સુંદર દેખાવવા માટે હેલી શાહે હાઇ બન પણ પહેર્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/28/4261fbc2455e7419ac2ce976dd3aa68cfb656.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચોકર, અને ઇયરરિંગની સાથે હેલીએ પોતાના લૂકને પુરો કર્યો છે, એટલુ જ નહીં વધુ સુંદર દેખાવવા માટે હેલી શાહે હાઇ બન પણ પહેર્યા છે.
7/8
![હેલી શાહનો આ લૂક તે મહિલાઓ માટે ઠીક છે જે ટ્રેડિશનલ આઉટફિટમાં પણ ગ્લેમરસ દેખાવવાનુ પસંદ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/28/1bad57393ffdb27cbac3e63d55ed7c2f9e5d3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હેલી શાહનો આ લૂક તે મહિલાઓ માટે ઠીક છે જે ટ્રેડિશનલ આઉટફિટમાં પણ ગ્લેમરસ દેખાવવાનુ પસંદ કરે છે.
8/8
![વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, હેલી શાહે છેલ્લીવાર ઇશ્ક મે મરજાવાં 2માં કામ કર્યુ હતુ, આ શૉમાં તેને પોતાની એક્ટિંગથી બધાનુ દિલ જીતી લીધુ હતુ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/28/5427fd94186fd2635dd8edc64af77ceeebb35.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, હેલી શાહે છેલ્લીવાર ઇશ્ક મે મરજાવાં 2માં કામ કર્યુ હતુ, આ શૉમાં તેને પોતાની એક્ટિંગથી બધાનુ દિલ જીતી લીધુ હતુ.
Published at : 28 Jul 2022 12:27 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)