શોધખોળ કરો
Aneri Vajani Pics: હવે TV થી દુર શું થઇ રહી છે ‘અનુપમા’ની નણંદ ‘મુક્કૂ’? આ રીતે કમાઇ રહી છે ખુબ પૈસા....
અનેરી અત્યારે ટીવીથી દૂર છે. જોકે, એવું નથી કે તેની પાસે કામ નથી. તે મ્યૂઝિક વીડિયોમાં જોવા મળે છે.
![અનેરી અત્યારે ટીવીથી દૂર છે. જોકે, એવું નથી કે તેની પાસે કામ નથી. તે મ્યૂઝિક વીડિયોમાં જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/29/6bdaf609ab04ca7b522150ddb26e729f168008342432477_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતિકાત્મક તસવીર
1/10
![What Is Aneri Vajani Doing Now: ટીવી અભિનેત્રી અનેરી વજાણી છેલ્લે ડેઇલી સૉપ 'અનુપમા'માં જોવા મળી હતી. ત્યારથી તે નાના પડદા પરથી ગાયબ છે. જાણો અત્યારે આ હૉટ એક્ટ્રેસ શું કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/29/48fb5575652b8400a719a9087e190fb9d757a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
What Is Aneri Vajani Doing Now: ટીવી અભિનેત્રી અનેરી વજાણી છેલ્લે ડેઇલી સૉપ 'અનુપમા'માં જોવા મળી હતી. ત્યારથી તે નાના પડદા પરથી ગાયબ છે. જાણો અત્યારે આ હૉટ એક્ટ્રેસ શું કરી રહી છે.
2/10
![અનેરી વજાણીએ ઘણા ટીવી શૉમાં કામ કર્યું છે. તે 'બેહાદ' અને 'નિશા અને ઉસ્કે કઝીન્સ' માટે જાણીતી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/29/b2c7ae3e7bba479588ff706e2a4cc344c21a6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનેરી વજાણીએ ઘણા ટીવી શૉમાં કામ કર્યું છે. તે 'બેહાદ' અને 'નિશા અને ઉસ્કે કઝીન્સ' માટે જાણીતી છે.
3/10
![અનેરી વજાણી થોડા સમય માટે ટીવી શૉ 'અનુપમા'માં પણ જોવા મળી હતી. તેણે અનુજની બહેન અને અનુપમાની નણંદ મુક્કુની ભૂમિકા નિભાવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/29/48718062e945a4ae6ab07f15dac7ebf1d99b3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનેરી વજાણી થોડા સમય માટે ટીવી શૉ 'અનુપમા'માં પણ જોવા મળી હતી. તેણે અનુજની બહેન અને અનુપમાની નણંદ મુક્કુની ભૂમિકા નિભાવી હતી.
4/10
![અનેરી વજાણીએ શૉમાં એન્ટ્રી મારતા જ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. થોડા જ સમયમાં તે દરેક ઘરમાં મુક્કુ તરીકે જાણીતી થઈ ગઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/29/4f19929b645401ace08b9cf0faafa0e4f5f84.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનેરી વજાણીએ શૉમાં એન્ટ્રી મારતા જ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. થોડા જ સમયમાં તે દરેક ઘરમાં મુક્કુ તરીકે જાણીતી થઈ ગઈ હતી.
5/10
![અનેરી વજાણીએ થોડાક જ એપિસૉડ પછી શૉને છોડી દીધો હતો. લોકો તેના પાછા આવવાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ અભિનેત્રીએ કહ્યું કે તેનું પાત્ર સમાપ્ત થઈ ગયું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/29/52547bfeabab5fa6fe58de6e1bbe31d256743.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનેરી વજાણીએ થોડાક જ એપિસૉડ પછી શૉને છોડી દીધો હતો. લોકો તેના પાછા આવવાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ અભિનેત્રીએ કહ્યું કે તેનું પાત્ર સમાપ્ત થઈ ગયું છે.
6/10
![અનેરી વજાણીને 'અનુપમા' પછી રિયાલિટી શૉ 'ખતરોં કે ખિલાડી 12' મળ્યો, પરંતુ તે પહેલા અઠવાડિયામાં જ શૉમાંથી બહાર થઈ ગઈ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/29/616e42088710a9fd2215d5aacf2cae65ef0f6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનેરી વજાણીને 'અનુપમા' પછી રિયાલિટી શૉ 'ખતરોં કે ખિલાડી 12' મળ્યો, પરંતુ તે પહેલા અઠવાડિયામાં જ શૉમાંથી બહાર થઈ ગઈ.
7/10
![અનેરી અત્યારે ટીવીથી દૂર છે. જોકે, એવું નથી કે તેની પાસે કામ નથી. તે મ્યૂઝિક વીડિયોમાં જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/29/830ca34e218a6d9763ea8098c6cdb6f6f718a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનેરી અત્યારે ટીવીથી દૂર છે. જોકે, એવું નથી કે તેની પાસે કામ નથી. તે મ્યૂઝિક વીડિયોમાં જોવા મળે છે.
8/10
!['બાદ મરને કે', 'ગમ' અને 'આવાઝ' જેવા ગીતો ઉપરાંત, અનેરી વજાણી એડ્સ અને મૉડેલિંગ દ્વારા ખુબ કમાણી કરી રહી છે. ફેન્સ તેની ટીવી પર વાપસીનો ઇન્તજાર કરી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/29/9510bfbfcd72bf03c355527d684318bda8314.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'બાદ મરને કે', 'ગમ' અને 'આવાઝ' જેવા ગીતો ઉપરાંત, અનેરી વજાણી એડ્સ અને મૉડેલિંગ દ્વારા ખુબ કમાણી કરી રહી છે. ફેન્સ તેની ટીવી પર વાપસીનો ઇન્તજાર કરી રહ્યાં છે.
9/10
![અભિનેત્રી અનેરી વજાણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/29/b808376a6f769ba84e393ae1ade8822369e09.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી અનેરી વજાણી
10/10
![અભિનેત્રી અનેરી વજાણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/29/dd8ef2682519464d55f5372ae926f38f79d45.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી અનેરી વજાણી
Published at : 29 Mar 2023 03:20 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)