શોધખોળ કરો
દરિયા કિનારે ટ્રાન્સપરન્ટ ટૉપ પહેરીને રશ્મિ દેસાઇએ સ્વિમિંગ પૂલમાં બતાવી મદમસ્ત અદાઓ, ફેન્સના ઉડ્યા હોશ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/29/2406a6c8dd4827cf8069b9eb0ee9f31f_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Rashami_Desai
1/6
![મુંબઇઃ ટેલિવિઝનની ચર્ચિત અભિનેત્રી રશ્મિ દેસાઇ (Rashami Desai) આજકાલ માલદીવમાં હૉલીડે મનાવી રહી છે. રશ્મિ દેસાઇ અવારનવાર સોશ્યલ મીડિયા પર એકથી એક ચઢિયાતી તસવીરો શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/29/687a6311fb8962e714c20feacdd87c1c95848.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ ટેલિવિઝનની ચર્ચિત અભિનેત્રી રશ્મિ દેસાઇ (Rashami Desai) આજકાલ માલદીવમાં હૉલીડે મનાવી રહી છે. રશ્મિ દેસાઇ અવારનવાર સોશ્યલ મીડિયા પર એકથી એક ચઢિયાતી તસવીરો શેર કરતી રહે છે.
2/6
![તાજેતરમાં જ રશ્મિ દેસાઇએ પોતાની સમુદ્ર કિનારે બનેલા સ્વિમંગ પૂલમાં ખેંચવામાં આવેલી કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ફ્લૉટિંગ બ્રેકફાસ્ટ એન્જૉય કરતી દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/29/70127dd6587707927195f5af85826ef730cda.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં જ રશ્મિ દેસાઇએ પોતાની સમુદ્ર કિનારે બનેલા સ્વિમંગ પૂલમાં ખેંચવામાં આવેલી કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ફ્લૉટિંગ બ્રેકફાસ્ટ એન્જૉય કરતી દેખાઇ રહી છે.
3/6
![ટ્રાન્સપરન્ટ વાઇટ ટૉપમાં રશ્મિ દેસાઇ કેટલાય સુંદર પૉઝ આપ્યા છે. પાછળ વાદળી સમુ્દ્ર અને વાદળી આકાશ તસવીરોમાં ચાર ચાંદ લગાવી રહ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/29/ec67821ec1a84d08ac8b493babc4519600a2d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટ્રાન્સપરન્ટ વાઇટ ટૉપમાં રશ્મિ દેસાઇ કેટલાય સુંદર પૉઝ આપ્યા છે. પાછળ વાદળી સમુ્દ્ર અને વાદળી આકાશ તસવીરોમાં ચાર ચાંદ લગાવી રહ્યું છે.
4/6
![આ પહેલા રશ્મિ દેસાઇએ ગ્રીન શોર્ટ ડ્રેસમાં કેટલીક તસવીરો શેર કરી હતી, જે જોરદાર વાયરલ થઇ હતી. રશ્મિ દેસાઇનો સ્ટનિંગ લૂક જોઇને ફેન્સના હોશ પણ ઉડી ગયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/29/5946e154348701d1cd19e84d7b50f5197f16a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલા રશ્મિ દેસાઇએ ગ્રીન શોર્ટ ડ્રેસમાં કેટલીક તસવીરો શેર કરી હતી, જે જોરદાર વાયરલ થઇ હતી. રશ્મિ દેસાઇનો સ્ટનિંગ લૂક જોઇને ફેન્સના હોશ પણ ઉડી ગયા હતા.
5/6
![રશ્મિ દેસાઇની આગળ વાયરલ થયેલી તસવીરોમાં તેનો સ્ટનિંગ લૂક જોવા મળ્યો અને સાથે એક્સપ્રેશન પણ ગજબનુ હતુ. ઉલ્લેખનીય છે કે, ટીવીની તપસ્યાના નામથી ઓળખ બનાવનારી રશ્મિ દેસાઇ લોકોના દિલમાં ખુબ જગ્યા બનાવી ચૂકી છે. તેને સીરિયલ ઉતરનમાં તપસ્યાની ભૂમિકા નિભાવી હતી. જે ખુબ પૉપ્યૂલર થયો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/29/61ec2f036ca84c6f0cddb4765b7c94ef0fb58.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રશ્મિ દેસાઇની આગળ વાયરલ થયેલી તસવીરોમાં તેનો સ્ટનિંગ લૂક જોવા મળ્યો અને સાથે એક્સપ્રેશન પણ ગજબનુ હતુ. ઉલ્લેખનીય છે કે, ટીવીની તપસ્યાના નામથી ઓળખ બનાવનારી રશ્મિ દેસાઇ લોકોના દિલમાં ખુબ જગ્યા બનાવી ચૂકી છે. તેને સીરિયલ ઉતરનમાં તપસ્યાની ભૂમિકા નિભાવી હતી. જે ખુબ પૉપ્યૂલર થયો હતો.
6/6
![રશ્મિ દેસાઇની પૉપ્યુલારિટીમાં બિગ બૉસ 13 વધુ વધી ગઇ. તે આ શૉમાં એક કન્ટેસ્ટન્ટ તરીકે દેખાઇ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/29/9e820965a29403079951b9d4a704334e60621.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રશ્મિ દેસાઇની પૉપ્યુલારિટીમાં બિગ બૉસ 13 વધુ વધી ગઇ. તે આ શૉમાં એક કન્ટેસ્ટન્ટ તરીકે દેખાઇ હતી.
Published at : 29 Oct 2021 04:02 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)