શોધખોળ કરો
ટ્રાન્સપરન્ટ કપડામાં ટીવી એક્ટ્રેસ ટીના દત્તાએ આપ્યા પોઝ
1/8

મુંબઇઃ ટીવીની લોકપ્રિય અભિનેત્રી ટીના દત્તા તેના લુક અને ડ્રેસિંગ સેન્સને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.
2/8

તાજેતરમાં અભિનેત્રીએ ટીના દત્તાએ ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
3/8

તસવીરોમાં ટીના દત્તા એકદમ પારદર્શક કપડા પહેરેલી જોવા મળી રહી છે. ટીનાએ બ્લુ સ્કર્ટ અને ટોપ પહેર્યું છે.
4/8

ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં ટીના દત્તાએ કેપ્શનમાં લખ્યું હતું કે બીટ ધ મન્ડે બ્લૂઝ. ટીના દત્તા આ પહેલા પણ પોતાના એક ફોટોશૂટને લઈને ઘણી ચર્ચામાં રહી હતી.
5/8

તે ફોટોશૂટમાં ટીના બંધ લાઈટમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળી હતી.
6/8

ટીના દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ આવી તસવીરો શેર કરે છે
7/8

ટીના દત્તાને સૌથી વધુ ઓળખ સીરિયલ ‘ઉતરન’માં ઈચ્છાનું પાત્ર ભજવીને મળી હતી.
8/8

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 02 Mar 2022 09:50 PM (IST)
આગળ જુઓ
Advertisement





















