શોધખોળ કરો
Pics: પતિની સાથે કેરાલામાં વેકેશન મનાવવા ગઇ આ હૉટ એક્ટ્રેસ, દરિયાકિનારેથી શેર કરી શાનદાર તસવીરો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/31/04aefc7815d4c1fa3779bdf7febd8113_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Rubina_Dilaik_
1/8
![મુંબઇઃ બિગ બૉસ 14ની વિનર રુબિના દિલૈક સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને પોતાની રૂટીન લાઇફથી ફેન્સને અવગત કરાવતી રહે છે. તેને તાજેતરમાં જ કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે પતિ અને દોસ્તો સાથે કેરાલામામાં વેકેશન એન્જૉય કરતી દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/31/4d278d1c154c72fcffc2d410db1bb523607d4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ બિગ બૉસ 14ની વિનર રુબિના દિલૈક સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને પોતાની રૂટીન લાઇફથી ફેન્સને અવગત કરાવતી રહે છે. તેને તાજેતરમાં જ કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે પતિ અને દોસ્તો સાથે કેરાલામામાં વેકેશન એન્જૉય કરતી દેખાઇ રહી છે.
2/8
![રુબિના દિલૈક પોતાના પતિ અભિનવ શુક્લાની સાથે પોતાનો જન્મદિવસ મનાવવા માટે કેરાલામાં ગઇ છે. 26 ઓગસ્ટે રુબિના દિલૈકનો બર્થડે હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/31/8d55955619f62d4ff2038c899087961a8e1eb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રુબિના દિલૈક પોતાના પતિ અભિનવ શુક્લાની સાથે પોતાનો જન્મદિવસ મનાવવા માટે કેરાલામાં ગઇ છે. 26 ઓગસ્ટે રુબિના દિલૈકનો બર્થડે હતો.
3/8
![રુબિના દિલૈકે કેરાલા વેકેશનની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. આ કપલની સાથે એક્ટ્રેસ બેનાફ દાદાચંદજી અને તેનો પરિવાર પણ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/31/00f5aaf847fa5f357e716599405f0cfb5810f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રુબિના દિલૈકે કેરાલા વેકેશનની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. આ કપલની સાથે એક્ટ્રેસ બેનાફ દાદાચંદજી અને તેનો પરિવાર પણ છે.
4/8
![આ તસવીરોને જોવામાં આવે તો રુબિના દિલૈક એક નાવડીમાં બેસેલી છે, નદીના બન્ને કિનારે નાળિયેરના ઘણાબધા વૃક્ષો છે અને હરિયાણી પણ દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/31/b91b1bb00a8b064f4e7e6ff8b484c9f8c653a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોને જોવામાં આવે તો રુબિના દિલૈક એક નાવડીમાં બેસેલી છે, નદીના બન્ને કિનારે નાળિયેરના ઘણાબધા વૃક્ષો છે અને હરિયાણી પણ દેખાઇ રહી છે.
5/8
![વૉટિંગ અને હરિયાણીને રુબિના દિલૈક ખુબ એન્જૉય કરી રહી છે. તેને પ્રિન્ટેડ કલરફૂલ શોર્ટ આઉટફિટ પહેરેલુ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/31/94fc31b00037d7c35e8b94ba7e9f09b0c787f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વૉટિંગ અને હરિયાણીને રુબિના દિલૈક ખુબ એન્જૉય કરી રહી છે. તેને પ્રિન્ટેડ કલરફૂલ શોર્ટ આઉટફિટ પહેરેલુ છે.
6/8
![આ તસવીરમાં જોઇએ તો રુબિના દિલૈક ફોટા માટે પૉઝ આપતી દેખાઇ રહી છે, અને તેનો પતિ અભિનવ શુક્લા ખુબસુંદર નજારાને એન્જૉય કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/31/8f1e1a4c19a38d036935ef69b96b1b549cae5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરમાં જોઇએ તો રુબિના દિલૈક ફોટા માટે પૉઝ આપતી દેખાઇ રહી છે, અને તેનો પતિ અભિનવ શુક્લા ખુબસુંદર નજારાને એન્જૉય કરી રહી છે.
7/8
![આ તસવીરમાં, રુબિના દિલૈક અને તેનો પતિ બન્ને નાવડીમાં બેસેલા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/31/0ac7a076ced668b83830a966e22a79a26c306.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરમાં, રુબિના દિલૈક અને તેનો પતિ બન્ને નાવડીમાં બેસેલા છે.
8/8
![રુબિના દિલૈકે આ તસવીરોને શેર કરતા કેરાલા પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો છે. તેને લખ્યું- કેરાલા તુ મારો પ્રેમ છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/31/2ea25a2182fd81aa3b137cf283b8a85d1043b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રુબિના દિલૈકે આ તસવીરોને શેર કરતા કેરાલા પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો છે. તેને લખ્યું- કેરાલા તુ મારો પ્રેમ છો.
Published at : 31 Aug 2021 10:05 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)