શોધખોળ કરો
લાલબાગના રાજાના દરબારમાં આજે શિલ્પાથી માંડીને આ બોલિવૂડ હસ્તી પહોંચી, જુઓ સેલેબ્સની ફેસ્ટ લૂકની તસવીરો
મુંબઇ લાલાબાગના રાજાના દરબારમાં બોલિવૂડ જગતથી માંડીને દેશના અનેક દિગ્ગજો આશીર્વાદ લેવા આવે છે. આજે બોલિવૂડ જગતની અનેક હસ્તીઓ બાપ્પાના દરબારમાં પહોંચી હતી.
સન્ની લિયોની પતિ સંગ લાલ બાગ રાજાના દરબાર પહોંચી
1/7

મુંબઇ લાલાબાગના રાજાના દરબારમાં બોલિવૂડ જગતથી માંડીને દેશના અનેક દિગ્ગજો આશીર્વાદ લેવા આવે છે. આજે બોલિવૂડ જગતની અનેક હસ્તીઓ બાપ્પાના દરબારમાં પહોંચી હતી.
2/7

રિદ્ધી ડોગરા પણ લાલ બાગના રાજાના દરબારમાં પહોંચી હતી. સિમ્પલ અને સોબર વ્હાઇટ સલવાર કૂરતામાં રિદ્ધીનો લૂક એકદમ કૂલ દેખાતો હતો.
3/7

રિદ્ધિ ડોગરા મર્યાદા કબ તક, કુંડલી ભાગ્ય સહિતની અનેક ટીવી શ્રેણીમાં કામ કરી ચૂકી છે. તેમણે એક્ટિંગની દુનિયામાં ઝુમે જિયા રેથી પર્દાર્પણ કર્યું હતું.
4/7

લાલ બાગના રાજાના દરબારમાં આજે સન્ની લિયોની તેમના પતિ ડેનિયલ સાથે પહોંચી હતી
5/7

સન્ની લિયોની ફેસ્ટિલ ટ્રેડેશનલ લૂકમાં પતિ સાથે બાપ્પામાં દરબારમાં પહોંચી હતી અને બાપ્પાના ચરણમાં શિષ નમાવીને આશિષ મેળવ્યાં હતા
6/7

શિલ્પા શેટ્ટી આજે માતા સાથે લાલ બાગના રાજાના દરબારમાં પહોંચી હતી. ગોલ્ડન અને ટીક્કિ વર્કની સાડીમાં શિલ્પા બેહદ સુદર દેખાતી હતી.
7/7

શિલ્પા શેટ્ટીએ બુધવારે તેમના નિવાસસ્થાને બાપ્પાનું વિસર્જન કર્યું હતું આ સમયે તેમને તેની આજે રીલિઝ થયેલી અપકમિંગ ફિલ્મ સુખીનું અનોખી રીતે પ્રમોશન કર્યું હતું અને તેનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો.
Published at : 22 Sep 2023 03:44 PM (IST)
આગળ જુઓ
Advertisement




















