શોધખોળ કરો
Guru Vakri 2025: ગુરુ કર્ક રાશિમાં વક્રી, જાણો મેષથી મીન રાશિ પર શું પડશે પ્રભાવ
Guru Vakri 2025: 1 નવેમ્બર, 2025 થી ગુરુ કર્ક રાશિમાં વક્રી થયો.. આ પરિવર્તન ઘણી રાશિઓ માટે શુભ રહેશે. આ સમય આત્મનિરીક્ષણ, પ્રગતિ અને નવી તકોનો સમય રહેશે.
પ્રતીકાત્મક તસવીર
1/14

Guru Vakri 2025: 1 નવેમ્બર, 2025 થી ગુરુ કર્ક રાશિમાં વક્રી થયો.. આ પરિવર્તન ઘણી રાશિઓ માટે શુભ રહેશે. આ સમય આત્મનિરીક્ષણ, પ્રગતિ અને નવી તકોનો સમય રહેશે.
2/14

જ્યોતિષ ડૉ. અનીશ વ્યાસના મતે, ગુરુ 5 ડિસેમ્બર સુધી કર્ક રાશિમાં વક્રી રહેશે અને પછી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ 11 માર્ચ, 2026 ત્યાં રહેશે, સવારે 9:૦૦ વાગ્યે ગુરુ માર્ગી થઈને સીધી ચાલ ચાલશે.
3/14

મેષ: ધાર્મિક અને શુભ પ્રસંગોમાં પૈસા ખર્ચ થશે. લગ્નયોગ પ્રબળ થતાં સિંગલ લોકોના જીવમાં લગ્નની પ્રબળ શક્યતાઓ છે.
4/14

વૃષભ: નાણાકીય લાભ અને વ્યવસાયમાં પ્રગતિની શક્યતાઓ છે. નવા પ્રોજેક્ટ્સ લાભ અપાવશે.
5/14

મિથુન: નોકરી અને પ્રમોશનની શક્યતાઓ છે. સમાજમાં તમારું માન વધશે.
6/14

કર્ક: શુભ સમયની શરૂઆત થશે, વડીલોના આશીર્વાદથી ભાગ્યોદય થશે, સકારાત્મક ફેરફાર થશે.
7/14

સિંહ: શિક્ષણ અને સંશોધનમાં સફળતા, આવક અને ખર્ચ સંતુલિત રહેશે
8/14

કન્યા: લગ્ન અને શુભ કૌટુંબિક પ્રસંગો થવાની શક્યતાઓ છે. વ્યવસાયમાં પ્રગતિ થશે .
9/14

તુલા: બીમારી, દેવા અને શત્રુઓથી સાવધ રહો. સમજદારીપૂર્વક રોકાણ કરો.
10/14

વૃશ્ચિક: તમને બાળકો અને મિત્રો તરફથી સહયોગ મળશે. પસંદગીના ક્ષેત્રમાં સફળતાની શક્યતાઓ છે.
11/14

ધન: ઘર અને વાહન સંબંધિત કાર્યમાં સફળતા, સામાજિક પ્રતિષ્ઠા વધશે.
12/14

મકર: બિનજરૂરી દોડાદોડ ટાળો. ધાર્મિક અને કૌટુંબિક પ્રવૃત્તિઓમાં રસ વધશે.
13/14

કુંભ: સંપત્તિની સંભાવના મજબૂત છે, નવી નાણાકીય યોજનાઓ બનશે.
14/14

મીન: માન અને કૌટુંબિક સુખ વધશે. શુભ કાર્યો પૂર્ણ થશે.
Published at : 16 Nov 2025 07:00 PM (IST)
આગળ જુઓ
Advertisement





















