શોધખોળ કરો
Oh God! આ શું પહેરીને બહાર આવી ગઈ Urfi javed, સ્ટાઈલ જોઈને મગજ હલી જશે...
ઉર્ફી જાવેદ
1/7

ઈંટરનેટ સેંસેશન ઉર્ફી જાવેદ એકવાર ફરીથી પોતાના વિચિત્ર ડ્રેસ સાથે આવી ગઈ છે. તેના આ નવા ફેશન સ્ટાઈલથી તમારુ મગજ હલી જશે એ નક્કી છે.
2/7

ઉર્ફી કોઈ પણ વસ્તુ સાથે પ્રયોગ કરીને નવા પ્રકારનો જ ડ્રેસ બનાવવા માટે જાણીતી છે. જો કે આ વખતે ઉર્ફીએ તેનો ડ્રેસ બનાવવા માટે કાપડનો જ ઉપયોગ કર્યો છે.
Published at : 20 Jul 2022 05:27 PM (IST)
આગળ જુઓ




















