શોધખોળ કરો
Year Ender 2022: 'પંચાયત 2'થી લઇને ખાકી ધ બિહાર ચેપ્ટર 'સુધી, આ છે વર્ષ 2022ની લોકપ્રિય વેબ સીરિઝ
Goodbye 2022: આ વર્ષમાં ઘણી મોટી ફિલ્મોની સાથે બ્લોકબસ્ટર વેબ સિરીઝ પણ રિલીઝ થઈ છે. જેને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કરી હતી.
ફાઇલ તસવીર
1/11

Goodbye 2022: આ વર્ષમાં ઘણી મોટી ફિલ્મોની સાથે બ્લોકબસ્ટર વેબ સિરીઝ પણ રિલીઝ થઈ છે. જેને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કરી હતી.
2/11

તાજેતરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી 'ખાકી ધ બિહાર ચેપ્ટર' દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ પહેલા 'પંચાયત 2' થી 'ગુલ્લક 3'એ પણ OTT પર ખૂબ જ ધૂમ મચાવી હતી. જો તમે હજુ સુધી આ સીરિઝ જોઈ નથી, તો અમે તમને આ રિપોર્ટમાં જણાવીશું કે તમે તેને ક્યાં જોઈ શકો છો.
Published at : 07 Dec 2022 10:36 PM (IST)
આગળ જુઓ