શોધખોળ કરો
ન્યૂઝીલેન્ડમાંથી સન્યાસ લઇ ચૂકેલો આ ખેલાડી હવે બીજા દેશની આંતરરાષ્ટ્રીય ટીમમાંથી રમશે ક્રિકેટ મેચો, જાણો શું છે કારણ
1/6

દક્ષિણ આફ્રિકાનો રસ્ટી થેરોન અને ડેન પીટે પહેલાથી જ અમેરિકા તરફથી રમવાનો ફેંસલો કરી દીધો છે. મેજર લીગ ટી20 ક્રિકેટને મંગળવારે એક મોટી રાહત મળી, જ્યારે કોલકત્તા નાઇટ રાઇડર્સના માલિકોએ આ લીગમાં રોકાણ કરવાની જાહેરાત કરી. આ લીગ 2022થી શરૂ થઇ શકે છે.(ફાઈલ તસવીર)
2/6

કોરી એન્ડરસનની મંગેતર અમેરિકાની છે, અને તેના નામ મૈરી શામબર્ગર છે, અને તેને કૉવિડ-19 મહામારીની વચ્ચે મોટા ભાગનો સમય ટેક્સસમાં જ વિતાવ્યો છે, જ્યાં તેની મંગેતર રહે છે. (ફાઈલ તસવીર)
Published at :
આગળ જુઓ





















