શોધખોળ કરો
કોરોના કાળમાં પણ એક્ટરોએ વસૂલી તગડી ફી, અક્ષયથી લઇને સલમાન એક ફિલ્મના કેટલા રૂપિયા લે છે, જાણો વિગતે
1/7

નવી દિલ્હીઃ કોરોના કાળમાં કેટલાક ફિલ્ડમાં મોટી મોટી નોકરીઓ જતી રહી અને મોટા મોટા સેક્ટરો બેકાર થયા, પરંતુ આ કોરોના મહામારીના કાળમાં પણ કેટલાક એક્ટરો તગડી ફી લઇને માલામાલ થયા છે. (પ્રતિકાત્મક તસવીર)
2/7

ઋત્વિક રોશન છેલ્લે બાયૉપિક સુપર 30માં દેખાયો હતો. ફિલ્મ સુપરહિટ થઇ હતી, આ પછી તેની ફીમાં ઉછાળો આવ્યો છે, હવે તે એક ફિલ્મ માટે 65 કરોડ રૂપિયા લઇ રહ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)
Published at :
આગળ જુઓ





















