શોધખોળ કરો
Ind vs Eng : ભારત અને ઇગ્લેન્ડની ટીમ અમદાવાદ આવી પહોંચી, જુઓ તસવીરો

1/7

2/7

3/7

4/7

અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીથી ત્રીજી ટેસ્ટ રમાનારી છે. જ્યારે ચોથી ટેસ્ટ 4 માર્ચથી રમાશે.
5/7

ત્યાર બાદ ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ટી20 સિરીઝ રમાશે. ટી20ની અંતિમ મેચ 20 માર્ચે રમાશે, એવામાં ટીમ ઈન્ડિયા 18 ફેબ્રુઆરીથી 20/21 માર્ચ સુધી અમદાવાદમાં રોકાશે.
6/7

કેપ્ટન વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા તેના દિકરા અગત્સ્ય અને પત્ની નતાશા સાથે અને ચેતેશ્વર પુજારા આવી પહોંચ્યા હતા.
7/7

અમદાવાદ: વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરામાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2 ટેસ્ટ અને 5 ટી20 રમાવાની છે. ત્રીજી ટેસ્ટ 24 ફેબ્રુઆરીએ રમાવાની છે. ત્યારે બન્ને ટીમ આજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી હતી.
Published at :
આગળ જુઓ
Advertisement