મજૂરોને ઘરે પહોંચાડવા સરકાર દ્વારા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. વતન પરત ફરતી વખતે મજૂરો સામે જમવાની સૌથી મોટી સમસ્યા છે.
3/6
કેટલાક મજૂરો તેમના ઘરે પહોંચવા સાઈકલથી સેંકડો કિલોમીટરની સફર કરશે.
4/6
ઘરે પરત ફરવા માટે અનેક મજૂરોએ ટ્રેન કે બસની રાહ જોયા વગર પગપાળા ચાલવાનું શરૂ કરી દીધું છે.
5/6
મજૂરોનું કહેવું છે કે કામ ધંધો બંધ હોવાના કારણે આજીવિકા બંધ થઈ ગઈ છે. જેના કારણે મજબૂરીમાં સ્થળાંતર કરવું પડી રહ્યું છે.
6/6
દેશમાં જીવલેણ કોરોના વાયરસનો પ્રકોપ શરૂ છે. લોકડાઉન વચ્ચે દિલ્હી સહિત અનેક રાજ્યોમાંથી મજૂરો હિજરત કરી રહ્યા છે. આ લોકો ભૂખ્યા-તરસ્યા પગપાળા અને સાઇકલ દ્વારા પોતાના ઘરે જઈ રહ્યા છે. અનેક મજૂરોનું કહેવું છે કે હવે અમારી પાસે જમવાના પૈસા પણ નથી બચ્યા. તેથી અમે હિજરત કરવા મજબૂર છીએ.