શોધખોળ કરો
ઘરની બહાર કરિના કપૂરે ફ્લૉન્ટ કર્યો બેબી બેમ્પ, ફેન્સ બોલ્યા- જુડવા છે શું? જુઓ તસવીરો.....
1/6

કરિના કપૂર દરરોજ વૉક કરવા ઘરની બહાર નીકળે છે. શરૂઆતી દિવસોમાં તે ફિટનેસ માટે યોગા પણ કરતી હતી. ફિલ્મની વાત કરીએ તો કરિના ગુડ ન્યૂઝમાં છેલ્લે દેખાઇ હતી. (Photo Credit: Manav Manglani)
2/6

કરિનાનો મેટરનિટી ડ્રેસ એકદમ સ્ટાઇલિશ અને કન્ફોર્ટેબલ હોય છે. (Photo Credit: Manav Manglani)
Published at :
આગળ જુઓ





















