શોધખોળ કરો
પતિ અભિષેક કરતા વધુ કમાણી કરે છે એશ્વર્યા રાય, જાણો કેટલા કરોડની છે સંપત્તિ અને વાર્ષિક ઈનકમ
1/6

મોંઘી વસ્તુઓની વાત કરીએ તો એશ્વર્યા પાસે 2.35 કરોડ રૂપિયાની S500 મર્સિડીઝ બેન્ઝ છે. 3.12 કરોડ રૂપિયાની એક બેન્ટલે CGT, દુબઈના સેક્ચુઅરી ફોલ્સમાં 15.6 કરોડ રૂપિયાની કિંમતનો એક વિલા અને બાંદ્રામાં 30 કરોડ રૂપિયાનો એક અપાર્ટમેન્ટ છે.
2/6

એશ્વર્યા લાંબા સમયથી ઈન્ટરનેશનલ બ્રાંડ્સ પણ એન્ડ્રોર્સ કરી રહી છે. ટ્રેડ અનુમાન અનુસાર, એશ્વર્યાની નેટવર્થ 258 કરોડ રૂપિયા છે.
Published at :
આગળ જુઓ





















