શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Making ice cream delicious:વેનિલા ફ્લેવરમાં આ ચીજ ઉમેરી જુઓ, આઇસક્રિમનો સ્વાદ થઇ જશો બમણો
વેનિલાએ એક એવો પ્લેન આઇસ્ક્રિમ છે. જેમાં તમે ઓરિયો બિસ્ક્રિટ ક્રમ્બલ ઉમેરવાની સાથે અનેક ચીજો ઉમેરીને તેને વધુ સ્વાદિષ્ટ બનાવી શકો છો.
![વેનિલાએ એક એવો પ્લેન આઇસ્ક્રિમ છે. જેમાં તમે ઓરિયો બિસ્ક્રિટ ક્રમ્બલ ઉમેરવાની સાથે અનેક ચીજો ઉમેરીને તેને વધુ સ્વાદિષ્ટ બનાવી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/16/599a1f94da5bb49e6ec9a2957edfffba171582662526881_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવરી સોર્સ ( એબીપી લાઇવ)
1/8
![વેનીલા આઈસ્ક્રીમ એ ક્લાસિક ફ્લેવર છે, જેને તમે કોઈપણ અન્ય ફૂડ આઈટમ અથવા આઈસ્ક્રીમ ફ્લેવર સાથે સરળતાથી જોડી શકો છો. ચાલો જાણીએ એવા ફૂડ્સ વિશે જેનાથી તેનો સ્વાદ બમણો થઈ જશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/16/9cb314e6276b7cc5c54a5b2f208b4691e7c2e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વેનીલા આઈસ્ક્રીમ એ ક્લાસિક ફ્લેવર છે, જેને તમે કોઈપણ અન્ય ફૂડ આઈટમ અથવા આઈસ્ક્રીમ ફ્લેવર સાથે સરળતાથી જોડી શકો છો. ચાલો જાણીએ એવા ફૂડ્સ વિશે જેનાથી તેનો સ્વાદ બમણો થઈ જશે.
2/8
![વેનિલા આઇસક્રિમ સાથે ખાઓ આ ચીજ સ્વાદ થઇ જશે બમણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/16/519fa044ccc321dc18a710a3f254dc742efec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વેનિલા આઇસક્રિમ સાથે ખાઓ આ ચીજ સ્વાદ થઇ જશે બમણો
3/8
![વેનીલા આઈસ્ક્રીમ એ સદાબહાર અને ઉત્તમ સ્વાદ છે, જેમાંથી દરેક સ્કૂપનો સ્વાદ સરળ અને સ્વાદિષ્ટ હોય છે. આ એક એવો આઈસ્ક્રીમ ફ્લેવર છે, જે ખાલી કેનવાસ જેવો છે અને તમે તેને તમારી પસંદ મુજબ ફ્લેવરના રંગોથી ભરી શકો છો. ચાલો જાણીએ એવા ફૂડ વિશે જે વેનીલા આઈસ્ક્રીમ સાથે ખાવાથી સ્વાદિષ્ટ લાગશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/16/7fffb663120dd173020ed4b9bc223583c5a4b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વેનીલા આઈસ્ક્રીમ એ સદાબહાર અને ઉત્તમ સ્વાદ છે, જેમાંથી દરેક સ્કૂપનો સ્વાદ સરળ અને સ્વાદિષ્ટ હોય છે. આ એક એવો આઈસ્ક્રીમ ફ્લેવર છે, જે ખાલી કેનવાસ જેવો છે અને તમે તેને તમારી પસંદ મુજબ ફ્લેવરના રંગોથી ભરી શકો છો. ચાલો જાણીએ એવા ફૂડ વિશે જે વેનીલા આઈસ્ક્રીમ સાથે ખાવાથી સ્વાદિષ્ટ લાગશે.
4/8
![શેકેલી બદામ- શેકેલી બદામ ઉમેરવાથી વેનીલા આઈસ્ક્રીમમાં ક્રન્ચી ફ્લેવરમાં બની જશે. બદામ, આખી અથવા સમારીને ઉમેરો સ્વાદ વધી જશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/16/156005c5baf40ff51a327f1c34f2975bb78fb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શેકેલી બદામ- શેકેલી બદામ ઉમેરવાથી વેનીલા આઈસ્ક્રીમમાં ક્રન્ચી ફ્લેવરમાં બની જશે. બદામ, આખી અથવા સમારીને ઉમેરો સ્વાદ વધી જશે.
5/8
![બ્રાઉની- બ્રાઉની અને વેનીલા આઈસ્ક્રીમ દરેક વયજૂથના લોકોને પસંદ હોય છે. જ્યારે ગરમ બ્રાઉનીને ઠંડા આઈસ્ક્રીમ સાથે ભેળવવામાં આવે છે, ત્યારે તેની દરેક બાઇકની લિજ્જત વધી જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/16/799bad5a3b514f096e69bbc4a7896cd94d260.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બ્રાઉની- બ્રાઉની અને વેનીલા આઈસ્ક્રીમ દરેક વયજૂથના લોકોને પસંદ હોય છે. જ્યારે ગરમ બ્રાઉનીને ઠંડા આઈસ્ક્રીમ સાથે ભેળવવામાં આવે છે, ત્યારે તેની દરેક બાઇકની લિજ્જત વધી જાય છે.
6/8
![ચોકલેટ સોસ- ચોકલેટ સોસ અને વેનીલા આઈસ્ક્રીમ ક્લાસિક કોમ્બો છે. જ્યારે તેની સાથે જોડી બનાવવામાં આવે છે, ત્યારે વેનિલા વિથ ચોકલેટ ફ્લેવર આઇસ્ક્રિમ બની જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/16/18e2999891374a475d0687ca9f989d83ccb22.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચોકલેટ સોસ- ચોકલેટ સોસ અને વેનીલા આઈસ્ક્રીમ ક્લાસિક કોમ્બો છે. જ્યારે તેની સાથે જોડી બનાવવામાં આવે છે, ત્યારે વેનિલા વિથ ચોકલેટ ફ્લેવર આઇસ્ક્રિમ બની જાય છે.
7/8
![કૂકીઝ- તમારી પસંદગીની ક્રમ્બલ કૂકીઝ ઉમેરીને તમારી વેનીલા આઈસ્ક્રીમ ને ક્રંચી બનાવો. આઇસક્રિમનો અનેક ગણો સ્વાદ વધી જશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/16/6def5a700fbee0998f04bfd223da902f97c96.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કૂકીઝ- તમારી પસંદગીની ક્રમ્બલ કૂકીઝ ઉમેરીને તમારી વેનીલા આઈસ્ક્રીમ ને ક્રંચી બનાવો. આઇસક્રિમનો અનેક ગણો સ્વાદ વધી જશે.
8/8
![ફ્રેશ બેરી- સ્ટ્રોબેરી કે રાસબેરી જેવા ફળોને મીઠા વેનીલા આઈસ્ક્રીમ સાથે ભેળવીને ખાવાથી બંનેનો સ્વાદ બમણો થઈ જાય છે. બેરીનો ખાટો સ્વાદ મીઠા આઈસ્ક્રીમમાં ઉમેરો કરે છે. સ્વાદ બમણો થઇ જશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/16/fe5df232cafa4c4e0f1a0294418e5660f4bb3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફ્રેશ બેરી- સ્ટ્રોબેરી કે રાસબેરી જેવા ફળોને મીઠા વેનીલા આઈસ્ક્રીમ સાથે ભેળવીને ખાવાથી બંનેનો સ્વાદ બમણો થઈ જાય છે. બેરીનો ખાટો સ્વાદ મીઠા આઈસ્ક્રીમમાં ઉમેરો કરે છે. સ્વાદ બમણો થઇ જશે.
Published at : 16 May 2024 08:01 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
અમદાવાદ
ગુજરાત
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion