કડવા કારેલા અનેક ગુણોથી ભરપૂર છે. કારેલા બ્લડ શુગરને નિયંત્રિત રાખતું હોવાથી ડાયાબિટીસના દર્દઓ માટે ઔષધ સમાન છે.
2/6
જે લોકો વેઇટ લોસ કરવાના મિશન પર છે તેના માટે પણ કારેલાનું સેવન કારગર છે કારણ કે કારેલા કારેલા અને ફેટને ઓછું કરે છે. કારેલા નવા વસાની કોશિકાના વિકાસને રોકે છે.
3/6
કારેલા એન્ટીઓક્સિડન્ટથી પણ ભરપૂર છે. જે શરીરના રેડિકલ નુકસાનથી લડવામાં મદદ કરે છે.
4/6
કારેલાના સેવનથી કેન્સરનું જોખમ પણ ટળે છે કારણ કે કારેલામાં એન્ટી ટ્યુમર અને એન્ટી કેન્સરના ગુણો પણ છે, કારેલા બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલસ, પ્રોસ્ટેટ કેન્સરના જોખમને પણ ઓછું કરવામાં કારગર છે.
5/6
કારેલાના સેવનથી આંખોની રોશની પણ વધી છે. દષ્ટી સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે.
6/6
કારેલા એક ડિટોક્સ ડ્રિન્કનું કામ કરે છે, કારેલા બ્લડને શુદ્ધ કરે છે. કારેલા એન્ટીઓક્સિડન્ટ સહિતના ગુણોથી ભરપૂર હોવાથી વાળ અને ત્વચાની સુંદરતા માટે પણ કારગર છે.