શોધખોળ કરો

હાર ઝુમખા જ નહી નીતા અંબાણી પાસે નોઝ રિંગનું પણ છે આકર્ષક કલેક્શન, કિંમતી ડાયમંડ નથની જુઓ તસવીરો

દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની નિતા અંબાણી તેમની લાઈફસ્ટાઈલ અને ફેશન સેન્સને લઇને પણ લાઇમલાઇટમાં રહે છે.તેમની પાસે ડાયમંડની જ્વેલરીનું અદભૂત કલેકશન છે.

નીતા અંબાણી

1/7
દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની નિતા અંબાણીનું પણ   બિઝનેસ જગતમાં જાણીતું નામ છે, આ સાથે તે તેમની  લાઈફસ્ટાઈલ અને ફેશન સેન્સને લઇને પણ  લાઇમલાઇટમાં રહે છે.તેમની પાસે ડાયમંડની જ્વેલરીનું અદભૂત કલેકશન છે.

2/7
નીતા અંબાણી ડાયમંડની જ્વેલરીની ખૂબ જ શોખિન છે. તેમની પાસે કિંમતી ડાયમંડનું જોરદાર કલેકશન છે માંગ ટિકાની સાથે તેમને નથનો પણ ખૂબ શોખ છે.

3/7
આ સાથે નીતા અંબાણીના ઈયરિંગ્સના કલેક્શનમાં પર્લ ઈયરિંગ્સ પણ સામેલ છે. નીતા અંબાણીએ દીકરી ઈશા અંબાણીના લગ્નમાં આ સુંદર મોતી અને ડાયમંડ કોમ્બિનેશનનો નેકલેસ પહેર્યો હતો.

4/7
પુત્ર આકાશ અંબાણીના લગ્નના એક ફંક્શનમાં નીતા અંબાણીએ ગ્રીન એમરેલ્ડનો સેટ પહેર્યો હતો અને તેની સાથે મેચિંગ નોઝ રિંગ પણ પહેરી હતી.  જે ખૂબ જ આકર્ષક હતી.

5/7
નીતા અંબાણીના જ્વેલરી કલેક્શનમાં એક ખૂબ જ સુંદર સોનાની નથ પણ છે, આ નથમાં મોટા હીરા જડેલા છે.

6/7
આ તસવીરમાં નીતા અંબાણીએ અસલી કુંદનનો સેટ  પહેર્યા છે, આ કુંદન સોનામાં જડાયેલો છે. નીતા અંબાણી ખાસ ફંક્શનમાં આ નોઝ રિંગ્સ પહેરે છે.

7/7
જો કે નથની ફેશન ઘણા સમય પહેલા આઉટ થઈ ગઈ હતી, પરંતુ તેને રિક્રિએટ કરીને નીતા અંબાણીએ એક નવો ટ્રેન્ડ સેટ કર્યો છે. નીતાના આ પિંક લુકની વાત કરીએ તો નીતાની આ તસવીર પુત્ર આકાશના લગ્નના પ્રી-વેડિંગ ફંક્શનની છે. નીતાનો આ નથ પ્લેટિનમથી બનેલી છે અને તેમાં હીરા જડેલા છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ

રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર

ABP Premium

વિડિઓઝ

Ambedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવારAhmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન

Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ

Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો

વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી

Embed widget