શોધખોળ કરો
Skin Care Tips: વધતી ઉંમરની અસરને ઓછી કરવા માટે આ રીતે કરો બારમાસીના ફુલનું ફેસ પેક, ત્વચા પર આવશે નિખાર
પાર્લરમાં વપરાતી કેમિકલયુક્ત પ્રોડક્ટ્સ બહુ ઓછા લોકોને માફક આવે છે. તેના સ્થાને, એક સસ્તું ફૂલ તમારા ચહેરાને કુદરતી નિખાર આપી શકે છે. બારમાસીના આ ફુલમાં સૌદર્યવર્ધક ગુણોનો ખજાનો છે.
સ્કિન કેર ટિપ્સ
1/7

પાર્લરમાં વપરાતી કેમિકલયુક્ત પ્રોડક્ટ્સ બહુ ઓછા લોકોને માફક આવે છે. તેના સ્થાને, એક સસ્તું ફૂલ તમારા ચહેરાને કુદરતી નિખાર આપી શકે છે. બારમાસીના આ ફુલમાં સૌદર્યવર્ધક ગુણોનો ખજાનો છે.
2/7

દરેક લોકો વૃદ્ધાવસ્થાની અસરને ઓછી કરવા માટે મોંધી બ્યુટી ટ્રીટમેન્ટ કરાવવા ઇચ્ચે છે પરંતુ ટ્રીટમેન્ટ બાદ નિખાર આવે તે નેચરલ અને કાયમી નથી હોતો પરંતુ નેચરલ પ્રોડક્ટસનો ઉપયોગ કરવામાં આવે તો કુદરતી નિખાર આવે છે.
Published at : 03 Dec 2022 08:22 AM (IST)
આગળ જુઓ