શોધખોળ કરો
Designer Blouse: આ ફુલ સ્લિવ બ્લાઉઝ ડિઝાઇન છે ઇન ટ્રેન્ડ, દીપિકાથી માંડીને મૌની સુધીની સેલેબ્સ આ રીતે કરે છે કેરી સાડી
Blouse:સાડીમાં દરેક મહિલા સુંદર દેખાય છે. તેમાં પણ જો સાડી સ્ટાઇલિશ બ્લાઉઝ સાથે કેરી કરવામાં આવે તો સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે.
ફેશન ટિપ્સ
1/8

Blouse:સાડીમાં દરેક મહિલા સુંદર દેખાય છે. તેમાં પણ જો સાડી સ્ટાઇલિશ બ્લાઉઝ સાથે કેરી કરવામાં આવે તો સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે.
2/8

હિનાખાનના આ બ્લાઉઝમાં વાઇડ વી નેકલાઇન છે. બેકમાં સ્લિમ વન હુક ક્લોઝરની સાથે નેક પર ટાઇ પણ ડિટેઇલ અપાઇ છે.
Published at : 08 Nov 2022 02:12 PM (IST)
આગળ જુઓ