કેટલાક લોકો હોંશે હોંશે જિમ તો જોઇન કરી લે છે પરંતુ જિમ બાદ શું ખાવું જોઇએ તેની જાણકારી નથી હોતી. જિમ સાથે પ્રોપર ડાયટ પ્લાનને ફોલો કરવો ખૂબ જ જરૂરી છે.
2/7
તો જાણીએ જિમ બાદ શું અને કેવી રીતે ખાવું જોઇએ તેનાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે અને નબળાઇ નથી વર્તાતી
3/7
જિમ બાદ અડધા કલાકની અંદર જ કંઇક હેલ્ધી ફુડ ખાવું જોઇએ. આપનું જિમ બાદનું ફૂડ પ્રોટીનથી ભરપૂર હોવું જોઇએ.
4/7
જો આપ સાંજે જિમ જાવ છો તો આપને જિમ બાદ કાર્બોહાઇડ્રેઇટવાળુ ભોજન ન ખાવું જોઇએ અને જો આપ કસરત સવારે કરો છો તો કાર્બ્સ લઇ શકો છો.
5/7
બિસ્કિટ, ખાંડ. નાનખટાઇ,કુકીઝ,સ્નેક્સ , કેન્ડીમાં કાર્બોહાઇડ્રેટસ હોય છે.