શોધખોળ કરો
Younger looking tips: શું આપની સ્કિન ઢીલી પડી ગઇ છે? કરો આ 7 ઉપાય ત્વચા થઇ જશે ફર્મ
જેમ જેમ ઉંમર વધે છે. તેમ તેના કોલેજનના પ્રોડકશનમાં કમી આવી જાય છે. ઉપરાંત નેચરલ ઓઇલ અને ઇલાસ્ટિન પણ ઘટી જાય છે. જેનાથી સ્કિન વધુ ડ્રાય બની જાય છે. 40ની ઉંમર બાદ ફાઇન્સ લાઇન્સ, રિકલ્સ થવા લાગે છે.
સ્કિન કેર ટિપ્સ
1/6

જેમ જેમ ઉંમર વધે છે. તેમ તેના કોલેજનના પ્રોડકશનમાં કમી આવી જાય છે. ઉપરાંત નેચરલ ઓઇલ અને ઇલાસ્ટિન પણ ઘટી જાય છે. જેનાથી સ્કિન વધુ ડ્રાય બની જાય છે. 40ની ઉંમર બાદ ફાઇન્સ લાઇન્સ, રિકલ્સ થવા લાગે છે.
2/6

સ્કિન ટાઇપ મુજબ સ્કર્બ પસંદ કરો. જો સ્કિન ડ્રાય હોય તો ઓઇલી બેઇઝડ સ્ક્રર્બ ક્રિમ પસંદ કરો વોટર બેઇઝ્ડ ક્રિમ પણ ફાયદાકારક છે,, સ્કિન ઓઇલી હોય તો જેલ બેઇઝડ સ્ક્રર્બ પસંદ કરો.
Published at : 12 Aug 2022 09:32 AM (IST)
આગળ જુઓ