શોધખોળ કરો
Food for Memory:બાળકને અભ્યાસમાં અગ્રેસર રાખવા યાદશક્તિ વધારતા આ ફૂડનું કરાવો સેવન
જીવનમાં વિકાસ અને સફળતા હાંસિલ કરવા માટે મેમરી શાર્પ કરવી ખૂબ જ જરૂરી છે. કેટલીક ખાદ્ય વસ્તુઓ તમને આમાં મદદ કરી શકે છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

જીવનમાં વિકાસ અને સફળતા હાંસિલ કરવા માટે મેમરી શાર્પ કરવી ખૂબ જ જરૂરી છે. કેટલીક ખાદ્ય વસ્તુઓ તમને આમાં મદદ કરી શકે છે. ચાલો જાણીએ કે તમારા આહારમાં કઇ ખાદ્ય વસ્તુઓનો સમાવેશ કરીને તમે તમારી યાદશક્તિને તેજ કરી શકો છો.
2/6

સૅલ્મોનમાં મોટી માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે તમારા મગજના કાર્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઓમેગા-3 ફેટી એસિડ મગજમાં ન્યુરોન્સ બનાવવા માટે મહત્વપૂર્ણ છે. તેથી, તમારા આહારમાં સૅલ્મોનનો સમાવેશ કરીને, તમે તમારા મગજને સ્વસ્થ રાખી શકો છો અને તમારી યાદશક્તિમાં પણ સુધારો થશે.
Published at : 22 Dec 2023 07:12 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ
ક્રિકેટ





















