શોધખોળ કરો

Health: સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે કઠોળ, આજે જ કરો ડાયેટમાં સામેલ

પ્રતિકાત્મક તસવીર

1/7
તમામ કઠોળ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તમે કઠોળનું સેવન કરીને શરીરને જરૂરી ઘણા વિટામિન્સ પૂરા પાડી શકો છો.

2/7
સૌથી વધુ પ્રોટીન દાળમાં જોવા મળે છે, જે શરીરના વિકાસ માટે જરૂરી છે. તેનું સેવન કરવાથી શરીરને એનર્જી મળે છે અને તમે ઘણી બીમારીઓથી બચી શકો છો.

3/7
મગની દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી આવે છે. તમે તમારા આહારમાં મગની દાળને ઘણી રીતે સામેલ કરી શકો છો. તેમાં કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ અને ઘણા વિટામિન્સ હોય છે.

4/7
મસૂર દાળને લાલ દાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પોષક તત્વોનો ખજાનો છે, તેનું સેવન કરવાથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. તેમાં ફાઈબર, પ્રોટીન, આયર્ન જેવા પોષક તત્વો મળી આવે છે. વજન ઘટાડવાની સાથે સાથે તે હાડકાંને મજબૂત બનાવવામાં પણ મદદરૂપ છે.

5/7
અડદની દાળ ખૂબ જ સ્વાદિષ્ટ હોવાથી ખાવી ગમે છે. તે સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં કેલ્શિયમ, આયર્ન, મેંગેનીઝ, પોટેશિયમ અને અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે. તેના ઉપયોગથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવાની સાથે સાથે તે ઘણી બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદરૂપ છે.

6/7
જે લોકો  શાકાહારી છે તેના માટે પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત કઠોળ છે. તે સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ચણાની દાળમાં ફાઈબર અને અન્ય પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

7/7
(તમામ તસવીરો સોશિયલ મીડિયા )
(તમામ તસવીરો સોશિયલ મીડિયા )

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી

કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Embed widget