શોધખોળ કરો
Best Time for Yoga: તમે સવારે જ નહીં સાંજે પણ કરી શકો છો યોગ, થશે ઘણા ફાયદા
પ્રતિકાત્મક તસવીર (Image: Freepik)
1/5

એવું જરૂરી નથી કે સવારે કસરત કે યોગ કરવાથી શરીરને ફાયદો થાય છે, પરંતુ તમે આ યોગા સાંજે પણ કરી શકો છો. સાંજે યોગ કરવાથી શરીરને ઘણા ફાયદા થઈ શકે છે.
2/5

જ્યારે સવારે યોગાસન કરવાથી તમારું શરીર અને મન ફિટ રહે છે, તો સાંજે કરવાથી માનસિક શાંતિ મળે છે અને ઊંઘ પણ સારી આવે છે. આવો જાણીએ સાંજે યોગ કરવાથી શું ફાયદા થાય છે.
Published at : 22 Jun 2022 06:43 AM (IST)
આગળ જુઓ





















