શોધખોળ કરો
Health Tips: પેટના ઉપરના ભાગમાં થતા દુખાવાને સામાન્ય ન સમજો, હોઈ શકે ગંભીર બીમારીના સંકેત
Health Tips: પેટના ઉપરના ભાગમાં થતા દુખાવાને સામાન્ય ન સમજો, હોઈ શકે ગંભીર બીમારીના સંકેત
પ્રતિકાત્મક તસવીર
1/7

પેટમાં અલ્સરની સમસ્યા ત્યારે થાય છે જ્યારે ખોરાકને પચાવવાનો રસ ધીમે-ધીમે પેટની સ્તરને નુકસાન પહોંચાડે છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો ભવિષ્યમાં આ સમસ્યા ગંભીર બની શકે છે.
2/7

અલ્સર એ એક પ્રકારનો ઘા છે જે શરીરના અન્ય ભાગોને પણ અસર કરી શકે છે. પેટમાં અલ્સર સામાન્ય છે, તેને પેપ્ટીક અલ્સર પણ કહેવાય છે.
Published at : 10 Jun 2024 10:18 PM (IST)
આગળ જુઓ



















