શોધખોળ કરો
દૂધમાં ઘી ભેળવીને પીવાથી મળશે જબરદસ્ત ફાયદો, થોડા જ દિવસોમાં આ 7 સમસ્યાઓ દૂર થશે
દૂધમાં ઘી ભેળવીને પીવાની પરંપરા ઘણી જૂની છે. આયુર્વેદમાં તેને અમૃત સમાન માનવામાં આવે છે. તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે.
પ્રતિકાત્મક તસવીર
1/8

Milk and Ghee: આયુર્વેદમાં દૂધ અને ઘીના મિશ્રણને અમૃત માનવામાં આવે છે. તે શરદી અને ફ્લૂ જેવી સમસ્યાઓ દૂર કરે છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં પણ મદદ કરે છે. જો તમે નિયમિત રીતે દૂધ અને ઘીના મિશ્રણનું સેવન કરો છો તો તેનાથી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આવો જાણીએ તેના વિશે-
2/8

દરરોજ રાત્રે સૂતા પહેલા દૂધ અને ઘીનું એકસાથે સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તે એન્ટી-ઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે, જે તમને ઘણી બીમારીઓથી બચવામાં મદદ કરી શકે છે.
Published at : 08 Sep 2022 06:46 AM (IST)
આગળ જુઓ





















