શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Weight Loss Drinks: આ 5 ડ્રિન્કને ડાયટમાં સામેલ કરીને આપ સરળતાથી વજન ઉતારી શકો છો. જાણો તેના ફાયદા

medium-shot-woman-drinking-green-smoothie_23-2148898590

1/6
Weight Loss Drinks: શું આપ વજન ઉતારવા ઇચ્છો છો તો વર્ક આઉટની સાથે આ નેચરલ ડ્રિન્કને પણ ડાયટમાં સામેલ કરવાથી સરળતાથી વજન ઉતારી શકો છો

2/6
નારિયેળ પાણી નારિયેળ પાણી માત્ર સ્વાદમાં જ શ્રેષ્ઠ નથી, પરંતુ તે ઘણા પોષક તત્વોથી પણ ભરપૂર છે. નારિયેળ પાણીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જ્યારે તેમાં કેલરી નહિવત હોય છે, જે તમને શરીરમાંથી વધારાની ચરબી ઘટાડવામાં ઘણી હદ સુધી મદદ કરી શકે છે. તેમાં બાયોએક્ટિવ એન્ઝાઇમ હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને મેટાબોલિઝમ વધારે છે.

3/6
બ્લેક કોફી આપને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. કોફીમાં ભરપૂર માત્રામાં કેફીન જોવા મળે છે, જે એનર્જીનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે,  તે શરીરમાં મેટાબોલિઝમ પણ દુરસ્ત રાખે છે.  બ્લેક કોફીનું સેવન કરવાથી વજન ઘટાડવામાં ફાયદો થાય છે. જ્યારે શરીરમાં ઉર્જાનો અભાવ લાગે, તો તમે બ્લેક કોફીનું સેવન કરી શકો છો. તેનાથી વજન તો ઘટશે જ સાથે જ તમે દિવસભર ઉર્જાવાન પણ રહેશો.

4/6
જો આપ દરરોજ ગ્રીન ટી નું સેવન કરો છો, તો તમારા શરીરને તેનાથી ઘણા ફાયદા થઈ શકે છે. ગ્રીન ટીના સેવનના ફાયદા વિશે વાત કરીએ તો તેમાં વિટામિન એ, વિટામિન સી, એન્ટી-ઓક્સિડન્ટ્સ, પોલિફેનોલ્સ વગેરે જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. ઘણા લોકોને ગ્રીન ટી તેના સ્વાદના કારણે પીવી ગમતી નથી, પરંતુ  શરીરને  સ્વસ્થ રાખવા માટે તે ઉત્તમ છે. ગ્રીન ટી આપનું  વજન ઉતારે છે. ચરબી બર્ન કરવામાં મદદ કરી શકે છે.

5/6
લીંબુ પાણીના અનેક ફાયદાઓથી તો આપ વાકેફ હશો. શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવાથી ત્વચાને પણ ફાયદો થાય છે. જો તમે તેનું રોજ સેવન કરો છો, તો તમારું વજન ધીમે-ધીમે ઘટવા લાગે છે. સાથે જ તે મેટાબોલિઝમ વધારવામાં પણ મદદરૂપ છે. લીંબુ પાણીમાં કેલરીની માત્રા નહિવત હોય છે. દરરોજ તેનું સેવન કરવાથી,  રોગપ્રતિકારક શક્તિ પણ દિવસેને દિવસે મજબૂત થાય છે. તેથી, તમે તમારા દૈનિક આહારમાં લીંબુ પાણીનો સમાવેશ કરી શકો છો.

6/6
કેમોમાઈલ ચા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ચાના સેવનથી તમારું વજન સરળતાથી ઓછું થવા લાગે છે, જ્યારે વધારાની ચરબી ઘટાડવામાં પણ તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે દરરોજ આ ડ્રિંકનું સેવન કરો છો, તો તે માત્ર વજન ઓછું નથી કરતું, પરંતુ તે ઊંઘ ન આવવા અને શુગર લેવલને નિયંત્રિત કરવા જેવી ઘણી સમસ્યાઓને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે. એટલા માટે તમારે કેમોમાઈલ ચા પીવી જ જોઈએ. જેથી ચરબી પણ ઓછી થાય છે અને તમારું શરીર પણ સ્વસ્થ રહે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો

બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો

ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા

GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ

ABP Premium

વિડિઓઝ

Reality check : ગુજરાત યુનિ.માં હેલ્મેટના નિયમનું ઉલ્લંઘન, એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં ખુલાસોAhmedabad Bopal Accident case: અકસ્માત સર્જનાર નશામાં ધૂત નબીરાના નફ્ફટાઈ ભર્યા બોલVadodara News |  ફોન લેનની કામગીરીનો પાદરામાં ખેડૂતોએ કર્યો વિરોધ, વળતર ન મળ્યાનો લગાવ્યો આરોપHarsh Sanghavi: કાયદા-વ્યવસ્થાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બોલાવી બેઠક

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
IPL 2025 Mega Auction: અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
IPL 2025 PBKS: પંજાબ કિંગ્સે 3 ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ કર્યો, ટીમે કેપ્ટન માટે ખોલ્યો ખજાનો?

IPL 2025 auction: ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આટલા કરોડમાં ખરીદ્યો

Mallika Sagar: કોણ છે IPL 2025 ની ઓક્શનર મલ્લિકા સાગર ? નેટવર્થ જાણી ચોંકી જશો

Embed widget