શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Health Insurance: શું કેન્સરના દર્દીઓનો પણ થાય છે હેલ્થ ઇન્શ્યૉરન્સ ? જાણી લો આ નવો નિયમ

મોંઘી સારવારને કારણે ઘણા લોકો સરકારી દવાખાનાના ચક્કર લગાવે છે અને ક્યારેક તેમની તબિયત વધુ બગડવા લાગે છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/6
Health Insurance: એવું ઘણી વખત જોવા મળ્યું છે કે આરોગ્ય વીમા કંપનીઓ એવા લોકોને પૉલીસી આપવાનો ઇનકાર કરે છે જેમને કેન્સર અથવા એઇડ્સ જેવી ગંભીર બીમારીઓ છે.  જ્યારે પણ આપણે બિમાર પડીએ કે આપણી તબિયત અચાનક બગડે ત્યારે આપણે દવાખાને જઈએ છીએ, પરંતુ આજકાલ ખાનગી હૉસ્પીટલોમાં સારવાર ખૂબ મોંઘી થઈ ગઈ છે.

2/6
મોંઘી સારવારને કારણે ઘણા લોકો સરકારી દવાખાનાના ચક્કર લગાવે છે અને ક્યારેક તેમની તબિયત વધુ બગડવા લાગે છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય વીમો હોવો ખૂબ જ જરૂરી છે.

3/6
હેલ્થ ઈન્સ્યોરન્સને લઈને લોકોના મનમાં અનેક પ્રકારના સવાલો ઉદ્દભવે છે, તેમાંથી એક સવાલ એ છે કે શું કેન્સર જેવી ગંભીર બીમારીવાળા લોકો ઈન્સ્યોરન્સ લઈ શકે છે?  ઘણીવાર એવું જોવા મળ્યું છે કે વીમા કંપનીઓ કેન્સર અને એચઆઈવી એઈડ્સ જેવી ગંભીર બિમારીઓથી પીડિત દર્દીઓને પોલિસી આપવાનો ઈન્કાર કરે છે.

4/6
હવે ઈન્સ્યોરન્સ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે કેન્સરના દર્દીઓ પણ હેલ્થ ઈન્સ્યોરન્સ મેળવી શકે છે. કોઈપણ કંપની તેને આપવાનો ઇનકાર કરી શકે નહીં.

5/6
ઓથોરિટી દ્વારા સ્વાસ્થ્ય વીમા માટે રાહ જોવાનો સમયગાળો પણ ઘટાડી દેવામાં આવ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે દરેક ઉંમરના લોકો સ્વાસ્થ્ય વીમો લઈ શકશે.

6/6
તેનો અર્થ એ કે કેન્સર અથવા અન્ય કોઈ ગંભીર બિમારીથી પીડિત લોકો પોતાના માટે સ્વાસ્થ્ય વીમો લઈ શકે છે. જો કોઈ ના પાડે તો તમે તેની ફરિયાદ કરી શકો છો.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!

નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા

Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Wayanad bypoll Election results: વાયનાડમાં પ્રિયંકા ગાંધીની શાનદાર જીત,  સંસદ પહોંચનારા ગાંધી પરિવારના 9મા સભ્ય બન્યાMaharashtra Election Results 2024: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદનEknath Shinde : Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ એકનાથ શિંદેનું નિવેદનMaharashtra & Jharkhand Assembly Election Results : કોંગ્રેસની હાર પર રાહુલ ગાંધી પર હર્ષનો કટાક્ષ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા

બાહુબલી સેટ સાથે સુરતના ભવ્ય લગ્નમાં રણવીર સિંહ, મલાઈકા અરોરાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ

56 લાખ ફોલોવર્સ ધરાવતા એજાઝ ખાનને ચૂંટણીમાં માત્ર 146 મત મળ્યા, સોશિયલ મીડિયા પર ઉડી મજાક

રેશન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર, કેટલીક વસ્તુઓમાં ઘટાડો થયો તો કેટલીક વધી, જાણો હવે રેશનમાં શું મળશે

Embed widget