શોધખોળ કરો

Health Tips: હિંગનું પાણી પીવાથી થાય છે આ અદભૂત ફાયદા, આજથી જ કરો શરૂ

Hing Water Benefits: મોટાભાગે હિંગનો ઉપયોગ મસાલામાં કરવામાં આવે છે. તે ખાવામાં ઉપયોગમાં લેવાય છે. તેને મેડિકલ યૂઝ માટે પણ વાપરવામાં આવે છે.

ફાઈલ તસવીર

1/7
પેટ માટે હિંગ ઘણી હેલ્ધી માનવામાં આવે છે. હિંગ ખાંસી દૂર કરે છે. તે અસ્થમાને દૂર કરવામાં પણ ઉપયોગી છે. એટલું જ નહીં તેનું પાણી પીવાથી પણ અનેક ફાયદા થાય છે.

2/7
જૂના સમયમાં પીરિયડ્સમાં પેટનો દુઃખાવો ઓછો કરવા હિંગનું પાણી પીવામાં આવતું. હિંગ એન્ટી ઇફ્લેમેટરી પ્રોપર્ટીની સાથે આવે છે. આ ડાઇજેશન રિલેટેડ સમસ્યાને ફિક્સ કરવાની સાથે એસિડિટીને દૂર કરે છે.

3/7
હિંગને ગરમ પાણીમાં ઉકાળવામાં આવે છે ત્યારે બાથરૂમ લાગે છે અને કિડની અને બ્લેડર ક્લીન થાય છે. આ યૂરિન ઇન્ફેક્શનને પણ રોકે છે.

4/7
હિંગનું પાણી પાચનને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, તેનાથી વજન પણ ઘટાડી શકાય છે.

5/7
અનેક સમસ્યાઓમાં હિંગનું પાણી યૂઝ કરવામાં આવે છે. હિંગનું પાણી પીવાના અનેક ફાયદા થાય છે.

6/7
હિંગનું પાણી પાચન માટે ફાયદાકારક છે, મેચાબોલિઝમમાં સુધારો કરે છે અને વજન ઘટાડવામાં અસરદાર છે.

7/7
આ ઉપરાંત હિંગનું પાણી બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. હિંગનું પાણી ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget