શોધખોળ કરો

Health: રોટલી જો આ રીતે ફુલાવો જો, તો સાવધાન,આ ગંભીર બીમારીનું રહે છે જોખમ

મોટાભાગના ઘરોમાં રોટલી ફુલાવવા માટે ગેસની સીઘી ફ્લેમમાં રોટલી શેકવામાં આવે છે. ગેસની ફ્લેમમાં સીધી રોટલી શેકવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જાણીએ આ રીતથી સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7

2/7
ગેસની ફ્લેમ સીધી જ રોટલી શેકવાના ગંભીર પરિણામો આવી શકે છે.ગેસ સ્ટ્વ એવા એર પોલ્યુશનનું ઉત્સર્જન કરે છેજે જે શ્વસન અને હૃદયના રોગોનું જોખમ ઊભું કરે છે.

3/7
રોટલી  એ આપણા આહારનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. થાળીમાં રોટલી ન હોય તો જાણે ભોજન અધૂરું લાગે.  કેટલાક લોકોની રોટલી બનાવવાની રીત પણ અલગ હોય છે. કેટલાક લોકો તેને ફુલાવવા માટે ગેસની આંચ પર સીધું શેકવાનું પસંદ કરે છે. આનાથી રોટલી ઝડપથી ફૂલી  જાય છે અને સમય પણ બચે છે. પરંતુ તમારી આ આદત તમારા સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે.  રોટલી ગેસની ફ્લેમના સીધા સંપર્કમાં આવતા જ તમારા માટે ખતરનાક બની જાય છે.આજે આ લેખમાં આપણે જાણીશું કે આ રીતે રોટલી બનાવવાથી તમારા સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે.

4/7
નવો અભ્યાસ શું કહે છે-જર્નલ એન્વાયર્નમેન્ટલ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં પ્રકાશિત થયેલા એક તાજેતરના સંશોધન મુજબ, ગેસ સ્ટવ્સ આવા હવા પ્રદૂષકોને ઉત્સર્જન કરે છે જે સ્વાસ્થ્ય માટે જોખમી છે. WHO પણ તારણ સાથે  સહમત છે. આ પ્રદૂષકો કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે, જે શ્વસન અને હૃદયના રોગોનું જોખમ ઊભું કરે છે. એટલું જ નહીં તેનાથી કેન્સર થવાની શક્યતા વધી જાય છે.

5/7
બીજી તરફ, ન્યુટ્રિશન એન્ડ કેન્સર જર્નલમાં પ્રકાશિત અન્ય એક સંશોધન અનુસાર, વધુ ગરમી પર રસોઈ કરવાથી કાર્સિનોજેન્સ ઉત્પન્ન થઈ શકે છે જે શરીરના અંગો માટે યોગ્ય નથી માનવામાં આવતું. તમને જણાવી દઈએ કે, ઘઉંના લોટમાં કુદરતી ખાંડનું ચોક્કસ સ્તર હોય છે. એક પ્રોટીન છે, જેને જો આજે સીધું ગરમ કરવામાં આવે તો તે કાર્સિનોજેનિક પેદા કરી શકે છે જે માનવ શરીર માટે બિલકુલ સલામત નથી

6/7
તવા પર આ રીતે રોટલી બનાવો-જૂના જમાનામાં રોટલી બનાવતી વખતે લોકો તવા  પર મૂકેલી રોટલીને સુતરાઉ કપડાથી દબાવીને ચારેબાજુ ફેરવીને શેકતા હતા.આનાથી રોટલી ચારે બાજુથી  સારી રીતે પાકી જતી હતી અને સીધી ફ્લેમ પર ર રાખવાની જરૂર નથી.રોટલી  શેકવાની આ સૌથી સલામત રીત છે.

7/7
કાર્સિનોજેનિક શું હોય છે-કાર્સિનોજેનિક એ એક પદાર્થ અથવા વસ્તુ છે જે કેન્સરનું કારણ બની શકે છે, જીનને તે પ્રભાવિત કરીને કોશિકાને નુકસાન  પહોંચાડે છે. જેથી તે  કેન્સરના કોષોમાં ફેરવાય.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર

૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર

પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે

સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે છોડવું પડશે અમેરિકા?Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગ પાણીમાં કેમ?Sthanik Swaraj Election: AAP અને કોંગ્રેસ સાથે લડશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી?Ahmedabad News: અમદાવાદના નિકોલના લોકોને ગટરિયા પાણીની સજા, વગર વરસાદે રસ્તાઓ પાણીમાં ગરકાવ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર
૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે
સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી
સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી
કામની વાતઃ સુકન્યા સમૃદ્ધિ ખાતામાં માત્ર આટલું રોકાણ કરો અને દીકરી બની જશે કરોડપતિ, જાણો કેવી રીતે

જંક ફૂડ બાળકોને કાયમ માટે અંધ બનાવી શકે છે? જાણો કેટલું જોખમી છે!

W,W,W,W,W,W,W,W,W... ગુજરાતના આ ખેલાડીએ 9 વિકેટ લઈને વર્તાવ્યો કહેર,ફેન્સને યાદ આવ્યો કુંબલે

ChatGPT ડાઉન, યૂઝર્સ થયા પરેશાન, સોશિયલ મીડિયા પર કાઢી ભડાસ

Embed widget